Janhvi Kapoor and Siddharth Malhotra: ‘પરમ સુંદરી’ની રિલીઝ પહેલા લાલબાગચા રાજાના દર્શન માટે પહોંચ્યા જાહ્નવી-સિદ્ધાર્થ, ભીડમાં જાહ્નવી ની થઈ આવી હાલત, વિડીયો થયો વાયરલ

Janhvi Kapoor and Siddharth Malhotra: ‘પરમ સુંદરી’ 29 ઓગસ્ટ ના રોજ રિલીઝ થઇ રહી છે આ પહેલા જાહ્નવી-સિદ્ધાર્થ મુંબઈ ના સુપ્રસિદ્ધ લાલબાગચા રાજાના દર્શન માટે પહોંચ્યા હતા જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

by Zalak Parikh
Janhvi Kapoor and Siddharth Malhotra Visit Lalbaugcha Raja Ahead of ‘Param Sundari’ Release, Crowd Reaction Goes Viral

News Continuous Bureau | Mumbai

Janhvi Kapoor and Siddharth Malhotra: ફિલ્મ ‘પરમ સુંદરી’  ની રિલીઝ પહેલા જાહ્નવી કપૂર અને સિદ્ધાર્થ મલ્હોત્રા લાલબાગચા રાજાના  દર્શન માટે પહોંચ્યા. બંનેએ બાપ્પાના ચરણોમાં માથું નમસાવ્યુ અને આશીર્વાદ લીધા. સોશિયલ મીડિયા પર તેમનો વિડિઓ વાયરલ થઈ રહ્યો છે, જેમાં જાહ્નવી ભીડમાં થોડી અસ્વસ્થ દેખાઈ રહી છે.

આ સમાચાર પણ વાંચો : Ganesh Chaturthi 2025: અંબાણી પરિવારના ભવ્ય ગણપતિ ઉત્સવમાં નાની વહુ રાધિકા મર્ચન્ટ ના સ્ટાઈલિશ લુક એ ખેંચ્યું લોકો નો ધ્યાન, વિડીયો થયો વાયરલ

જાહ્નવી કપૂર અને સિદ્ધાર્થ મલ્હોત્રા નો વિડીયો 

વિડીયો માં જાહ્નવી ભીડમાં આગળ વધતી જોવા મળે છે, અને તેના ચહેરાના હાવભાવથી સ્પષ્ટ થાય છે કે તે થોડી અસ્વસ્થ છે. સિદ્ધાર્થ તેની પાછળ ચાલે છે. ફેન્સે કોમેન્ટ્સમાં લખ્યું કે “અગ… એ તો અસ્વસ્થ લાગે છે” અને “VIP એન્ટ્રી વગર દર્શન કરવું સરાહનીય છે.”

 

View this post on Instagram

 

A post shared by Snehkumar Zala (@sneyhzala)


ફિલ્મ ‘પરમ સુંદરી’ આ શુક્રવારે રિલીઝ થવાની છે. તુષાર જલોટા દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં જાહ્નવી અને સિદ્ધાર્થ ઉપરાંત સંજય કપૂર પણ છે. બંને સ્ટાર્સ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે અને દર્શકોમાં ભારે ઉત્સાહ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More