Site icon

Jannat Zubair: માત્ર શાહરુખ ખાન જ નહીં આ સ્ટાર્સ ને પણ પાછળ છોડી આગળ નીકળી 23 વર્ષ ની ટીવી અભિનેત્રી જન્નત ઝુબૈર, જાણો શું છે સમગ્ર મામલો

Jannat Zubair: બાળકલાકાર થી પોતાની કરિયર શરૂ કરનાર અભિનેત્રી અને સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર જન્નત ઝુબૈર એ આ મામલે બોલિવૂડ ના મોટા મોટા સ્ટાર્સ ને પાછળ છોડી દીધા છે

jannat zubair rahmani surpasses shahrukh khan in instagram followers

jannat zubair rahmani surpasses shahrukh khan in instagram followers

News Continuous Bureau | Mumbai 

Jannat Zubair: જન્નત ઝુબૈર એક અભિનેત્રી અને સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર છે. જન્નત લાઈમલાઈટ માં રહેતી હોય છે. જન્નત ઝુબૈર ફરી એકવાર સમાચારમાં છે. આ વખતે ઝુબેર કોઈ શો કે ગીતને કારણે નહીં, પરંતુ તેના ચાહકોને કારણે સમાચારમાં છે.જી હા જન્નતે ફોલોઅર્સ ના મામલે શાહરુખ ખાન સહિત બોલિવૂડ ના આ સ્ટાર્સ ને પછાડી આગળ નીકળી ગઈ છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો  : Saif ali khan: સૈફ અલી ખાન ની હાલત માં થઇ રહ્યો છે સુધાર, લીલાવતી હોસ્પિટલ ના ડોકટરે જણાવ્યું ક્યારે મળશે અભિનેતા ને ડિસ્ચાર્જ

જન્નતે ફોલોઅર્સ ના મામલે શાહરુખ ખાન ને છોડ્યો પાછળ 

અભિનેત્રી અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જન્નત ઝુબૈર એ ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ મામલે બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનને પાછળ છોડીને એક ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે.ઇન્સ્ટાગ્રામ પર શાહરૂખ ખાનના 47.7 મિલિયન ફોલોઅર્સ છે. જ્યારે જન્નતના 49.7 મિલિયન ફોલોઅર્સ છે. આ અભિનેત્રી 2 મિલિયન વધુ ફોલોઅર્સ સાથે શાહરૂખથી આગળ છે.


માત્ર શાહરુખ ખાન જ નહીં જન્નતે બોલિવૂડ સ્ટાર્સ ને પણ આ મામલે પાછળ છોડી દીધા છે. શાહિદ કપૂરના ઇન્સ્ટાગ્રામ પર 46.2 મિલિયન ફોલોઅર્સ છે. જયારે કે કિયારા અડવાણીને 34.2 મિલિયન લોકો ફોલો કરે છે.જ્યારે કે સામંથા રૂથ પ્રભુના ઇન્સ્ટાગ્રામ પર 33.2 મિલિયન ફોલોઅર્સ છે. આ બધા ને પાછળ છોડી જન્નત આગળ નીકળી ગઈ છે.તમને જણાવી દઈએ કે જન્નત ઝુબૈર એ તેના અભિનય કરિયર ની શરૂઆત બાળ કલાકાર થી કરી હતી.જન્નત સોશિયલ મીડિયા પર તેની સામગ્રી માટે ખૂબ જ પ્રિય છે..

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Kamini Kaushal passes away: બોલિવૂડના દિગ્ગજ અભિનેત્રી કામિની કૌશલનું 98 વર્ષની વયે નિધન.
De De Pyaar De 2 Review: તમે પણ વિકેન્ડ માં દે દે પ્યાર દે ર જોવા નું વિચારી રહ્યા છો તો ટિકિટ બુક કરાવતા પહેલા વાંચી લો ફિલ્મ નો રીવ્યુ
Dharmendra ICU Video Leak: ધર્મેન્દ્રનો ICU વીડિયો વાયરલ કરનાર હોસ્પિટલ સ્ટાફની ધરપકડ, પ્રાઇવસી ભંગ બદલ પોલીસની કાર્યવાહી
Jaya Bachchan: ફરી પાપારાઝી પર ગુસ્સે થઇ જયા બચ્ચન, ફોટો લેવા ને લઈને કહી આવી વાત
Exit mobile version