Site icon

War 2: વોર 2 માં રિતિક રોશન ને ટક્કર આપવા મુંબઈ પહોંચ્યો જુનિયર એનટીઆર, આ દિવસથી શરૂ કરશે ફિલ્મ નું શૂટિંગ

War 2: યશરાજ ની સ્પાય યુનિવર્સ વોર 2 માં સાઉથ સુપરસ્ટાર જુનિયર એનટીઆર જોવા મળશે. જેના શૂટિંગ માટે અભિનેતા મુંબઇ પહોંચ્યો છે. આ સાથે જ અભિનેતા રિતિક રોશન સાથે ફિલ્મ નુ શૂટિંગ શરૂ કરશે.

jr ntr reached mumbai for shooting of war 2

jr ntr reached mumbai for shooting of war 2

News Continuous Bureau | Mumbai 

War 2 : વોર 2 એ વોર ની સિક્વલ છે. વોર ફિલ્મ માં રિતિક રોશન અને ટાઇગર શ્રોફ મુખ્ય ભૂમિકામાં હતા આ ફિલ્મ યશરાજ ની સ્પાય યુનિવર્સ નો હિસ્સો હતી, હવે વોર બાદ તેની સિક્વલ વોર 2 આવી રહી છે. આ ફિલ્મ માં રિતિક રોશન ની સાથે સાઉથ સુપરસ્ટાર જુનિયર એનટીઆર જોવા મળશે. હવે આ ફિલ્મ ના શૂટિંગ માટે જુનિયર એનટીઆર મુંબઈ પહોંચ્યો છે અને અહીં તે રિતિક રોશન સાથે ફિલ્મ નુ શૂટિંગ શરૂ કરશે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Jhanvi kapoor: જ્હાન્વી કપૂર ની આ હરકત પરથી તેના અને શિખર પહાડીયા ના ડેટિંગ ના સમાચાર ને મળ્યો વેગ, અભિનેત્રી ની આ વસ્તુ એ ખેંચ્યું લોકો નું ધ્યાન

 

જુનિયર એનટીઆર શરૂ કરશે વોર 2 નું શૂટિંગ 

વોર 2 ના શૂટિંગ માટે જુનિયર એનટીઆર મુંબઇ પહોંચ્યો છે. સાઉથ સુપરસ્ટાર આજથી ફિલ્મ નું શૂટિંગ શરૂ કરશે. જેમાં તે ફિલ્મના હીરો રિતિક રોશન સાથે એક્શન સિક્વન્સ શૂટ કરશે. જુનિયર એનટીઆર અને રિતિક રોશન આગામી 10 દિવસ સુધી ‘વોર 2’નું શૂટિંગ કરશે. જેમાં જુનિયર એનટીઆર અને રિતિક એકબીજા સાથે એક્શન કરતા જોવા મળશે.આ ફિલ્મમાં જુનિયર એનટીઆર ભારતીય એજન્ટની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ નું નિર્દેશન અયાન મુખર્જી કરી રહ્યા છે.


‘વૉર 2’ 14 ઑગસ્ટના રોજ રિલીઝ થશે. આ ફિલ્મમાં રિતિક રોશન અને જુનિયર એનટીઆર પહેલીવાર સ્ક્રીન શેર કરી રહ્યા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

Raaka Movie: અલ્લૂ અર્જુનનો ‘રાકા’ અવતાર: પૌરાણિક ગાથા અને આધુનિક એક્શનનો સંગમ, જાણો કેમ ચર્ચાઈ રહ્યું છે ‘રામાયણ’ કનેક્શન
Raj Anadkat: ‘તારક મહેતા…’ ના ટપ્પુનો ટીવી પર ધમાકેદાર કમબેક! રાજ અનડકટે આ દિગ્ગજ અભિનેતાની લીધી જગ્યા
Golmaal 5: ‘શું લેડી સિંઘમ ‘ગોલમાલ 5’ માં પણ દેખાશે? દીપિકા-અક્ષયની એન્ટ્રી પાછળ છુપાયેલું છે ‘સિંઘમ અગેન’ નું રહસ્ય
Samay Raina Roasts Amitabh Bachchan: સમય રૈનાએ લાઈવ શોમાં બિગ બીની ઉડાવી મજાક, અભિષેક બચ્ચનનું નામ લઈને પૂછ્યો એવો સવાલ કે બધા સ્તબ્ધ!
Exit mobile version