Site icon

Kabhi Khushi Kabhie Gham: કાજોલ ની પ્રેગ્નેન્સી થી લઈને બોલ્ડ ડાન્સ સુધી,’કભી ખુશી કભી ગમ’ના ના ડીલીટેડ સીન થઇ રહ્યા છે વાયરલ

Kabhi Khushi Kabhie Gham: 'કભી ખુશી કભી ગમ' એ કરણ જોહર દ્વારા નિર્દેશિત કરાયેલી સુપરહિટ ફિલ્મ હતી. પરંતુ શું તમે જાણો છે આ ફિલ્મ માંથી અમુક સીન હટાવી નાખવામાં આવ્યા હતા જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે.

Kabhi Khushi Kabhie Gham deleted scene goes viral

Kabhi Khushi Kabhie Gham deleted scene goes viral

News Continuous Bureau | Mumbai

Kabhi Khushi Kabhie Gham: અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, કાજોલ, રિતિક રોશન અને કરીના કપૂર અભિનીત ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ’ રિલીઝ થયાને 23 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી હતી. ફિલ્મના દરેક પાત્રને દર્શકોનો પ્રેમ મળ્યો. પરંતુ શું તમે જાણો છે આ ફિલ્મ માંથી અમુક સીન હટાવી નાખવામાં આવ્યા હતા હવે આ ફિલ્મ ના ડીલીટેડ સીન નો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Don 3: ડોન 3 માં કિયારા ની જગ્યા એ થઇ આ અભિનેત્રી ની એન્ટ્રી! પહેલીવાર રણવીર સિંહ સાથે જામશે જોડી

કટ કરાયેલા સીન અને તેમની મહત્વતા

ફિલ્મમાં શાહરુખ ખાન અને કાજોલના પાત્રો લંડનમાં નવું જીવન શરૂ કરે છે. આ દ્રશ્યોમાં તેમના રોમાન્સ અને ઘર ખરીદવાની વાર્તા દર્શાવવામાં આવી હતી.કરણ જોહરે આ સીનને ફિલ્મના રનટાઇમને ચાર કલાકથી વધુ ન વધે તે માટે કટ કર્યા હતા.


કભી ખુશી કભી ગમ’ એક ફેમિલી ડ્રામા હતી, જે 45 કરોડના બજેટમાં બની હતી અને 100 કરોડથી વધુનો બિઝનેસ કર્યો હતો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Vijay Deverakonda Rashmika Mandanna Wedding Photos: લગ્ન બાદ વિજય દેવરકોંડાએ રશ્મિકા માટે લખી દિલ જીતી લે તેવી પોસ્ટ; તસવીરો જોઈને ફેન્સની આંખોમાં આવ્યા આંસુ!
Rishab Shetty Reaction Rashmika Wedding: રશ્મિકા મંદાનાના લગ્નના સવાલ પર ભડક્યા ઋષભ શેટ્ટી: એક્સ-મંગેતર રક્ષિત શેટ્ટીના મિત્રો હજુ પણ છે નારાજ? જાણો કન્નડ ઈન્ડસ્ટ્રીમાં શું છે વિવાદ
Bhoot Bangla First Song Ram Ji: અક્ષય કુમાર-પ્રિયદર્શનની સુપરહિટ જોડીનો જાદુ પરત ફર્યો! ‘ભૂત બંગલા’નું ધમાકેદાર સોંગ રિલીઝ, સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ
Arjun Tendulkar Sania Chandhok Pre-wedding: અર્જુન તેંડુલકરની દુલ્હને લૂંટી લાઈમલાઈટ! જામનગરમાં શરૂ થયો લગ્નનો ઉત્સવ; જાણો અંબાણી પરિવારે કેમ સંભાળી છે ખાસ જવાબદારી
Exit mobile version