Site icon

Kajol: પતિ અજય દેવગણ બાદ હવે કાજોલે પણ કર્યું રિયલ એસ્ટેટમાં કર્યું મોટું રોકાણ, અભિનેત્રીએ ખરીદી મુંબઈ માં અધધ આટલા કરોડ ની પ્રોપર્ટી

Kajol: કાજોલે તાજેતરમાં એક પ્રોપર્ટી ખરીદી છે જેને માટે તેને કરોડો રૂપિયા ખર્ચ કર્યા છે. તો ચાલો જાણીયે કાજોલ એ આ માટે કેટલા કરોડ નું રોકાણ કર્યું છે.

kajol invest in real estate in mumbai goregaon west

kajol invest in real estate in mumbai goregaon west

News Continuous Bureau | Mumbai

Kajol: કાજોલ બોલિવૂડ ની લોકપ્રિય અભિનેત્રી છે. કાજોલ તેના અભિનય થી લોકો ના દિલ જીતતી રહે છે. બોલિવૂડ સેલેબ્સ અભિનય ઉપરાંત રિયલ એસ્ટેટ માં રોકાણ કરીને પણ કરોડો કમાય છે. હવે આ લિસ્ટ માં કાજોલ નું નામ પણ સામેલ થઇ ગયું છે પતિ અજય દેવગણ બાદ હવે કાજોલે પણ રિયલ એસ્ટેટ માં મોટું રોકાણ કર્યું છે. કાજોલે તાજેતરમાં એક પ્રોપર્ટી ખરીદી છે જેને માટે તેને કરોડો રૂપિયા ખર્ચ કર્યા છે. તો ચાલો જાણીયે કાજોલ એ આ માટે કેટલા કરોડ નું રોકાણ કર્યું છે.     

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: YRKKH Samridhii Shukla: યે રિશ્તા ના સેટ પર ઘાયલ થઇ અભીરા, સમૃદ્ધિ શુક્લા એ આપ્યું તેનું હેલ્થ અપડેટ

કાજોલે ખરીદી કરોડો ની પ્રોપર્ટી 

મીડિયા રિપોર્ટ મુજબ કાજોલે મુંબઈના ગોરેગાંવ પશ્ચિમના બાંગુર નગરમાં લિંકિંગ રોડ પર સ્થિત ‘ભારત એરાઇઝ’ બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર દુકાન નંબર બે ખરીદી છે. આ મિલકત ભારત રિયલ્ટી વેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા વેચવામાં આવી છે. આ સ્થળ ૪,૩૬૫ ચોરસ ફૂટમાં ફેલાયેલું છે.આ મિલકત ની કિંમત 28.78 કરોડ રૂપિયાની છે. આ ડીલ 6 માર્ચ, 2025 ના રોજ પૂર્ણ થઈ હતી. 


કાજોલે આ ખરીદી માટે 1 કરોડ 72 લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી પણ ચૂકવી છે. મુંબઈમાં ગોરેગાંવ પશ્ચિમ હવે એક મુખ્ય વ્યાપારી કેન્દ્ર બની ગયું છે. તેણે ઝડપથી મોટા રોકાણકારો અને સેલિબ્રિટીઓનું ધ્યાન ખેંચ્યું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Lockdown Hindi Release: ઓટીટી પર રિલીઝ થઈ અનુપમા પરમેશ્વરનની ફિલ્મ ‘લોકડાઉન’, જાણો ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે આ ઈમોશનલ ડ્રામા
Bigg Boss 19 Winner Gaurav Khanna: ગૌરવ ખન્નાને હજુ સુધી કેમ નથી મળી બિગ બોસની વિનિંગ એમાઉન્ટ? પ્રાઈઝ મની અને કાર વિશે અભિનેતાએ કર્યો મોટો ખુલાસો
‘Dhurandhar Song Shararat: સિંગર મધુબંતી બાગચી અને આદિત્ય ધર વચ્ચે શું થઈ હતી ડીલ? ‘શરારત’ ગીતના શૂટિંગ પહેલાની રસપ્રદ શરતનો ખુલાસો
Hansika Motwani Divorce: હંસિકા મોટવાની અને સોહેલ કથુરિયાના છૂટાછેડાના સમાચાર વાયરલ, જાણો લગ્નજીવનમાં તિરાડ અંગેના દાવા પાછળનું શું છે કારણ
Exit mobile version