Site icon

Kajol: કાજોલ ના બાળકો ને નથી પસંદ આવતી અભિનેત્રી ની ફિલ્મ, કારણ જાણી તમને પણ લાગશે નવાઈ

Kajol: ફિલ્મ ‘માં’ના પ્રમોશન દરમિયાન કાજોલે ખુલાસો કર્યો કે તેના બાળકો નીસા અને યુગને તેની ફિલ્મો જોઈને ડર લાગે છે

Kajol Reveals Why Her Kids Don't Like Watching Her Films

Kajol Reveals Why Her Kids Don't Like Watching Her Films

News Continuous Bureau | Mumbai

Kajol:  બોલીવૂડ અભિનેત્રી કાજોલ હાલમાં પોતાની આગામી સુપરનેચરલ થ્રિલર ફિલ્મ ‘માં’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ દરમિયાન એક ઇન્ટરવ્યૂમાં કાજોલે ખુલાસો કર્યો કે તેના બાળકો નીસા અને યુગ ને તેની ફિલ્મો પસંદ નથી. કારણ એ છે કે જ્યારે તે સ્ક્રીન પર કાજોલને રડતા જુએ છે, ત્યારે તેઓ ડરી જાય છે. કાજોલે કહ્યું કે “હું તેમને સમજાવું છું કે આ બધું એક્ટિંગ છે, ખરેખર કંઈ થયું નથી, છતાં તેઓ મારી ફિલ્મો જોતા નથી.”

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Abhishek Bachchan: શું લાઈમલાઈટથી દૂર જિંદગી વિતાવવા માંગે છે અભિષેક બચ્ચન? જુનિયર બી ની ક્રિપ્ટીક પોસ્ટ થી ચિંતા માં આવ્યા ચાહકો

 

માતા તનુજાથી શીખેલા જીવનના પાઠ બાળકોને શીખવ્યા

કાજોલે જણાવ્યું કે તેણે પોતાની માતા તનુજા પાસેથી અનેક જીવનમૂલ્યો શીખ્યા છે અને તે જ મૂલ્યો પોતાના બાળકોને પણ શીખવવાનો પ્રયાસ કર્યો છે. “મારે બાળકોને શીખવવું હતું કે તેઓ પોતાનું વિચારવું શીખે, પોતાના નિર્ણયો લે અને પોતાને જેમ છે તેમ સ્વીકારી શકે,” એમ કાજોલે કહ્યું.


કાજોલની નવી ફિલ્મ ‘માં’ 27 જૂન 2025ના રોજ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં કાજોલ એક એવી માતાની ભૂમિકા ભજવે છે જે પોતાની પુત્રીને શૈતાની શક્તિઓથી બચાવે છે. ફિલ્મનું નિર્માણ અજય દેવગન ફિલ્મ્સ દ્વારા કરવામાં આવ્યું છે અને દિગ્દર્શન વિશાલ ફુરિયા એ કર્યું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Vash Level 2: ગુજરાતી હોરર ફિલ્મ વશ 2 એ બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ, માત્ર 13 જ દિવસમાં જાનકી ની ફિલ્મે કરી આટલા કરોડ ની કમાણી
Shilpa Shetty and Raj Kundra: શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા ની મુશ્કેલી વધી,60 કરોડ ની છેતરપિંડી ના મામલે આ તારીખ એ રહેવું પડશે હાજર
Akshay Kumar Birthday: અક્ષય કુમારે પોતાના 58મા જન્મદિવસે ફેન્સને સમર્પિત કર્યો સંદેશ, સોશિયલ મીડિયા પોસ્ટ માં લખી આવી વાત
Tiger Shroff: ટાઈગર શ્રોફે વેચ્યો મુંબઈનો લક્ઝરી ફ્લેટ, 7 વર્ષમાં કર્યો આટલા ટકા નફો
Exit mobile version