Site icon News Continuous Bureau | Mumbai

Kajol-Twinkle: કાજોલ અને ટ્વિંકલ ખન્નાની ‘લગ્ન-ચીટિંગ’ પરની કમેન્ટથી હોબાળો,બંને એ આપી સ્પષ્ટતા

Kajol-Twinkle: ટોક શો ‘ટૂ મચ’માં કરેલા મજાકિયા નિવેદન પર ટ્રોલિંગ બાદ બંનેએ આપી સ્પષ્ટતા, ડિસ્ક્લેમર હોવો જોઈતો હતો

Kajol-Twinkle Clarify After Marriage & Cheating Comments Spark Controversy

Kajol-Twinkle Clarify After Marriage & Cheating Comments Spark Controversy

News Continuous Bureau | Mumbai

Kajol-Twinkle: બોલીવૂડ એક્ટ્રેસ કાજોલ અને ટ્વિંકલ ખન્ના ના ટોક શો  ‘ટૂ મચ વિથ કાજોલ એન્ડ ટ્વિંકલ’ માં લગ્ન અને રિલેશનશિપ પર કરેલા કમેન્ટ્સને કારણે સોશિયલ મીડિયા પર ભારે વિવાદ થયો હતો. હવે બંનેએ ટ્રોલિંગનો જવાબ આપતા કહ્યું કે તેમના વિચારો માત્ર મજાક અને હળવા અંદાજમાં હતા. ટ્વિંકલે સ્વીકાર્યું કે શોના તે સેગમેન્ટ માટે શરૂઆતથી જ ડિસ્ક્લેમર હોવો જોઈતો હતો. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Dharmendra Untold Family Story: પ્રકાશ કૌરનો મોટો ખુલાસો: “સનીએ ક્યારેય હેમા માલિની પર હુમલો નથી કર્યો,” ધર્મેન્દ્રના પરિવારની અનકહી સત્ય ઘટના

કાજોલ-ટ્વિંકલની સ્પષ્ટતા

બોનસ એપિસોડમાં કાજોલે કહ્યું: “અમારા ઓપિનિયન કરતાં મજાક અને મસ્તી વધુ મહત્વની હતી.” ટ્વિંકલે ઉમેર્યું: “ડિસ્ક્લેમર હોવો જોઈતો હતો કે આ સલાહને ગંભીરતાથી ન લો.” વિકી કૌશલ અને કૃત્તિ સેનનવાળા એપિસોડમાં કાજોલે કહ્યું હતું કે “લગ્ન સાથે એક્સપાયરી ડેટ અને રિન્યુઅલ ઓપ્શન હોવો જોઈએ.”જાહ્નવી કપૂર અને કરણ જોહરવાળા એપિસોડમાં કાજોલ અને ટ્વિંકલે કહ્યું કે “ફિઝિકલ ચીટિંગ ડીલ બ્રેકર નથી.” ટ્વિંકલે મજાકમાં ઉમેર્યું: “અમે 50ના છીએ, આ 20ની છે, જલ્દી જ અમારા સર્કલમાં આવશે.”


‘ટૂ મચ’ શોની શરૂઆત સલમાન ખાન અને આમિર ખાન સાથે થઈ હતી. બાદમાં કરણ જોહર, આલિયા ભટ્ટ, વરુણ ધવન, જાહ્નવી કપૂર સહિત અનેક સેલિબ્રિટીઝ શોમાં દેખાયા. શો હવે અમેઝોન પ્રાઈમ વિડિયોપર ઉપલબ્ધ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

‘3 Idiots’ Sequel Update| ‘થ્રી ઇડિયટ્સ’ ના સિક્વલની વાર્તા પરથી ઉઠ્યો પડદો આમિર ખાનની ફિલ્મમાં થશે મોટા ટ્વિસ્ટ સાથે નવા સુપરસ્ટારની એન્ટ્રી!
‘Kaala Hiran’ Controversy| ‘કાલા હિરન’ નામથી બની રહી હતી ફિલ્મ અને વચ્ચે આવી ગયા સલમાન ખાન! નોટિસ મોકલીને આપ્યો આ મોટો આદેશ
‘Don 3’ Controversy| રણવીર સિંહની ‘ડોન ૩’ નો મામલો કોર્ટમાં પહોંચ્યો; ફિલ્મમેકરે એસોસિએશન સામે જ ઠોકી દીધો કેસ
‘Hai Jawani To Ishq Hona Hai’| વરુણ ધવનની ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ અડધા ભાવે જોવા મળશે! એડવાન્સ બુકિંગ કરાવતા જ મળશે આ મોટો ફાયદો
Exit mobile version