Site icon

Kalki 2898 ad: કલ્કિ 2898 એડીના બીજા ભાગ માટે જોવી પડશે આટલા વર્ષો સુધી રાહ, ફિલ્મ ના સેકન્ડ પાર્ટ માં આ અભિનેતા ની ભૂમિકા હશે ખાસ

Kalki 2898 ad: કલ્કિ 2898 એડી 27 જૂન ના રોજ રિલીઝ થઇ ગઈ છે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. હવે લોકો આ ફિલ્મ ના બીજા પાર્ટ ની રાહ જોઈ રહ્યા છે તેવામાં તાજેતરમાં જ ફિલ્મના ડાયરેક્ટર નાગ અશ્વિને તેના બીજા ભાગ વિશે ખુલાસો કર્યો હતો.

kalki 2898 ad director nag ashwin revealed when sci fi film second part release

kalki 2898 ad director nag ashwin revealed when sci fi film second part release

News Continuous Bureau | Mumbai

Kalki 2898 ad: કલ્કિ 2898 એડી 27 જૂન ના રોજ રિલીઝ થઇ ગઈ છે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ એ 500 કરોડ નો આંકડો પાર કરી લીધો છે.  પ્રભાસ,અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ અને કમલ હસન અભિનીત આ ફિલ્મ ને લોકો નો ખુબ પ્રેમ મળી રહ્યો છે લોકો ને આ ફિલ્મ ખુબ પસંદ આવી રહી છે. તેવામાં હવે લોકો આ ફિલ્મ ના બીજા ભાગ ની રાહ જોઈ રહ્યા છે. તાજેતરમાં જ ફિલ્મના ડાયરેક્ટર નાગ અશ્વિને તેના બીજા ભાગ વિશે ખુલાસો કર્યો હતો.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Kalki 2898 ad: કલ્કિ 2898 એડી ના મેકર્સ ને લાગ્યો 440 વોલ્ટનો ઝટકો, એચડી પ્રિન્ટ માં આ વેબસાઈટ પર ઓનલાઇન લીક થઇ ફિલ્મ

કલ્કિ 2898 એડી નો બીજો ભાગ 

કલ્કિ 2898 એડીનો પ્રથમ ભાગ ફિલ્મના પાત્રો અને વાર્તા ની રેખા રજૂ કરે છે મીડિયા રિપોર્ટ મુજબ, નાગ અશ્વિને લાઈવ ચેટ દરમિયાન ચાહકોને કહ્યું કે બ્લોકબસ્ટર ફિલ્મ ‘કલ્કી-2898 એડી’ના બીજા ભાગને થિયેટરોમાં રિલીઝ થવામાં ત્રણ વર્ષ લાગશે.આ દરમિયાન તેમને પણ જણાવ્યું કે કલ્કિ 2898 એડી ભાગ 2 પર 60 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે, જો કે, કેટલાક મુખ્ય ભાગોનું શૂટિંગ બાકી છે.


કલ્કી 2898 એડીમાં વિલનની ભૂમિકા ભજવનાર કમલ હાસને એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે બીજા ભાગમાં તેનો રોલ મોટો હશે. તેણે કહ્યું, “કલ્કીમાં, મેં એક નાનકડો રોલ કર્યો હતો જે માત્ર થોડી મિનિટો માટે જ દેખાય છે. ફિલ્મમાં મારી વાસ્તવિક ભાગીદારી હમણાં જ શરૂ થઈ છે, અને બીજા ભાગમાં મારો રોલ ઘણો મોટો હશે. તેથી, મેં આ ફિલ્મ કરવાનું નક્કી કર્યું.” તમને જણાવી દઈએ કે, કલ્કિ 2898 એડી માં કમલ હસન યાસ્કીનની ભૂમિકા ભજવે છે જે કળિયુગના છેલ્લા શહેરનો શાસક છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar 2 Trailer Release Date: એક્શનનો ઓવરડોઝ! ‘ધુરંધર ૨’ માં રણવીર સિંહ બતાવશે પોતાનો અસલી પાવર, આ દિવસે રિલીઝ થશે ધમાકેદાર ટ્રેલર
Ravi Dubey Sargun Mehta Pregnancy: લગ્નના ૧૨ વર્ષ પછી રવિ દુબે અને સરગુન મહેતાના આંગણે ગુંજશે કિલકારી? વાયરલ તસવીરોએ મચાવી ધૂમ
Kritika Kamra Gaurav Kapur Wedding: ટીવીની ‘આરોહી’ હવે અસલ જિંદગીમાં પરણશે! ૧૧ માર્ચે કૃતિકા કામરા અને ગૌરવ કપૂર ના લગ્ન; જાણો વેડિંગ સેલિબ્રેશનનો સંપૂર્ણ પ્લાન
Aishwarya Rai: વહેલી સવારે ૫ વાગ્યે એવું તો શું થયું કે એશ્વર્યા રાય રડમસ થઈ ગઈ? મણિ રત્નમની ફિલ્મનું શૂટિંગ જ્યારે એક્ટ્રેસ માટે બન્યું માથાનો દુખાવો!
Exit mobile version