Kalki 2898 ad: કલ્કી 2898 એડી ની ઓટીટી રિલીઝ ને લઈને આવ્યું અપડેટ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો પ્રભાસ ની ફિલ્મ

Kalki 2898 ad: કલ્કિ 2898 એડી આજે સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઈ છે. લોકો આ ફિલ્મ ને ખૂબ પસંદ કરી રહ્યા છે. હવે આ ફિલ્મ ની ઓટીટી રિલીઝ ને લઈને એક અપડેટ સામે આવ્યું છે.

by Zalak Parikh
kalki 2898 ad hindi ott release date and time

News Continuous Bureau | Mumbai 

Kalki 2898 ad: કલ્કિ 2898 એડી આજે સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઈ છે. પ્રભાસ, અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ, કમલ હસન ની આ ફિલ્મ ને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. હવે લોકો એ જાણવા ઉત્સુક છે કે આ ફિલ્મ ઓટીટી પર ક્યાં અને ક્યારે રિલીઝ થશે તો આ ફિલ્મ ને ઓટીટી રિલીઝ ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. 

આ સમાચાર પણ વાંચો: Tamayo perry passed away: પાઇરેટ્સ ઓફ ધ કેરેબિયન ફેમ તમાયો પેરી નું શાર્ક હુમલામાં થયું નિધન, આવી હાલતમાં મળી આવી અભિનેતા ની બોડી

કલ્કિ 2898 એડી નું ઓટીટી રિલીઝ

મીડિયા રિપોર્ટ મુજબ કલ્કિ 2898 એડી ના હિન્દી ઓટીટી રાઇટ્સ નેટફ્લિક્સ દ્વારા 175 કરોડ રૂપિયાની મોટી રકમમાં ખરીદવામાં આવ્યા છે.રિપોર્ટ મુજબ, ફિલ્મ તેના થિયેટરમાં રિલીઝ થયાના લગભગ બે મહિના પછી નેટફ્લિક્સ પર પ્રીમિયર થઈ શકે છે.એટલે કે પ્રભાસ ની ફિલ્મ ઓગસ્ટના અંતમાં ઓટીટી પર સ્ટ્રીમ થવાની અપેક્ષા છે.જો કે, ફિલ્મની ઓટીટી રિલીઝની સત્તાવાર તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી.

 

View this post on Instagram

 

A post shared by Prabhas (@actorprabhas)


નાગ અશ્વિન ના નિર્દેશન માં બનેલી ફિલ્મ કલ્કિ 2898 એડી આજે વિશ્વભરના સિનેમાઘરોમાં 5 ભાષાઓ તેલુગુ, હિન્દી, તમિલ, કન્નડ અને મલયાલમ માં રિલીઝ થઈ છે. આ ફિલ્મને CBFC દ્વારા UA પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More