Site icon

Kangana ranaut: રાજકારણમાં જોડાયા બાદ કંગનાએ ખરીદી અધધ આટલી મોંઘી ગાડી, ચૂંટણી નો પ્રચાર કર્યા બાદ સલૂનની ​​બહાર જોવા મળી અભિનેત્રી

Kangana ranaut: કંગના રનૌત લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપ તરફ થી હિમાચલ પ્રદેશની મંડી સીટ પરથી ચૂંટણી લડશે. હવે કંગના એ તાજેતર માં મુંબઈ માં એક સલૂન ની બહાર સ્પોટ કરવામાં આવી હતી જ્યાં તે તેની નવી ગાડી માં બેસી ને ફરતી જોવા મળી હતી.

kangana ranaut bought a new car mercedes maybach gls

kangana ranaut bought a new car mercedes maybach gls

News Continuous Bureau | Mumbai  

Kangana ranaut: કંગના રનૌત જ્યારથી રાજકારણમાં આવી છે ત્યારથી તે સતત ચર્ચામાં છે. કંગના રનૌત લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપ તરફ થી હિમાચલ પ્રદેશની મંડી સીટ પરથી ચૂંટણી લડશે.હાલ તે ચૂંટણી ના પ્રચાર માં વ્યસ્ત છે. આ બધા ની વચ્ચે કંગના એ પોતાને એક નવી ગાડી ગિફ્ટ કરી છે. જેમાં તે મુંબઈ ની સડકો પર ફરતી જોવા મળી હતી. આ દરમિયાન કંગના ને  એક સલુનમ ની બહાર પર સ્પોટ કરવામાં આવી હતી જ્યાં તે તેની નવી ગાડી મર્સિડીઝ મેબેચમાં બેસી ને જતી જોવા મળી હતી.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Sushmita sen: લગ્નના બંધનમાં બંધાવવા તૈયાર છે સુષ્મિતા સેન પરંતુ…. અભિનેત્રીએ કરી આ વિશે વાત

કંગના રનૌત એ ખરીદી મર્સિડીઝ મેબેચ ગાડી 

કંગના રનૌત ને તેની નવી ગાડી સાથે પાપારાઝી એ તેમના કેમેરામાં કેદ કરી હતી. કંગના રનૌતે રાજનીતિમાં પ્રવેશ્યા ના અઠવાડિયા બાદ નવી કાર ખરીદી છે.જ્યાં તે મુંબઈ ના એક સલૂન ની બહાર નીકળ્યા બાદ તેમાં બેસતી જોવા મળી હતી. રિપોર્ટ અનુસાર તેણે જે નવી કાર ખરીદી છે તેની કિંમત 2.43 કરોડ રૂપિયા છે. તેની પાસે જે મર્સિડીઝ કાર છે તેની કિંમત 3.6 કરોડ રૂપિયા છે.


મીડિયા રિપોર્ટ મુજબ કંગના પાસે  BMW 7-Series 730LD, એક મર્સિડીઝ GLE 350d SUV અને Audi Q3 પણ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

Vijay Deverakonda Rashmika Mandanna Wedding Photos: લગ્ન બાદ વિજય દેવરકોંડાએ રશ્મિકા માટે લખી દિલ જીતી લે તેવી પોસ્ટ; તસવીરો જોઈને ફેન્સની આંખોમાં આવ્યા આંસુ!
Rishab Shetty Reaction Rashmika Wedding: રશ્મિકા મંદાનાના લગ્નના સવાલ પર ભડક્યા ઋષભ શેટ્ટી: એક્સ-મંગેતર રક્ષિત શેટ્ટીના મિત્રો હજુ પણ છે નારાજ? જાણો કન્નડ ઈન્ડસ્ટ્રીમાં શું છે વિવાદ
Bhoot Bangla First Song Ram Ji: અક્ષય કુમાર-પ્રિયદર્શનની સુપરહિટ જોડીનો જાદુ પરત ફર્યો! ‘ભૂત બંગલા’નું ધમાકેદાર સોંગ રિલીઝ, સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ
Arjun Tendulkar Sania Chandhok Pre-wedding: અર્જુન તેંડુલકરની દુલ્હને લૂંટી લાઈમલાઈટ! જામનગરમાં શરૂ થયો લગ્નનો ઉત્સવ; જાણો અંબાણી પરિવારે કેમ સંભાળી છે ખાસ જવાબદારી
Exit mobile version