Kangana ranaut: કંગના રનૌતે તેના અને નિશાંત ના વાયરલ થયેલા ફોટા પર તોડ્યું મૌન, જણાવી તેમના સંબંધ ની હકીકત

Kangana ranaut: કંગના રનૌત આ દિવસોમાં તેની લવ લાઈફ ને લઈને ચર્ચામાં છે. એવું કહેવાય છે કે કંગના ઇઝી માય ટ્રિપના સહ-સ્થાપક નિશાંત પિટ્ટીને ડેટ કરી રહી છે.અયોધ્યા રામ મંદિર ના પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન બંનેની એક તસવીર વાયરલ થઈ હતી હવે ખુદ કંગનાએ આ અંગે પોતાનું મૌન તોડ્યું છે.

kangana ranaut breaks silence on her dating rumors with nishant pitti

News Continuous Bureau | Mumbai

Kangana ranaut:કંગના રનૌત તેની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ ને લઈને ચર્ચામાં રહે છે. તાજેતરમાં કંગના એ  અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માં ભાગ લીધો હતો. આ દરમિયાન, કંગના એ ઇઝી માય ટ્રિપના સહ-સ્થાપક નિશાંત સાથે ક્લિક કરેલી કેટલીક તસવીરો સામે આવી હતી, જેના પછી સોશિયલ મીડિયા પર તેમની ડેટિંગની અફવાઓએ વેગ પકડ્યો. હવે અભિનેત્રીએ તેના અંગત જીવનને લઈને એક મોટું અપડેટ આપ્યું છે. 

Join Our WhatsApp Community

 

કંગના એ જણાવી હકીકત 

અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ દરમિયાન કંગના અને નિશાંત ની કેટલીક તસવીરો સામે આવી હતી ત્યારબાદ તેમના ડેટિંગ ના સમાચારે જોર પકડ્યું હતું હવે આ સમાચારો પર પોતાનું મૌન તોડતા કંગનાએ સોશિયલ મીડિયા પર તેના સંબંધો નો ખુલાસો કર્યો હતો. કંગના એ તેની ઇન્સ્ટા સ્ટોરી માં લખ્યું ,મીડિયાને મારી નમ્ર વિનંતી: કૃપા કરીને ખોટી માહિતી ન ફેલાવો. નિશાંતપટ્ટી જી લગ્ન જીવન માં ખુશ છે. અને હું કોઈ બીજાને ડેટ કરી રહી છું. યોગ્ય સમયની રાહ જુઓ. મહેરબાની કરીને આવું ના કરો.’

કંગના એ વધુમાં  કહ્યું કે દરરોજ કોઈના નામ સાથે કોઈનું નામ જોડવું યોગ્ય નથી.

આ સમાચાર પણ વાંચો :  Bigg boss 17: બિગ બોસ 17 ની વિનર રેસમાંથી કપાયું અંકિતા લોખંડે નું નામ! શો ના મેકર્સે ટોપ 3 સ્પર્ધક વિશે આપ્યો સંકેત

Alia Bhatt Trolled: શું આલિયા ભટ્ટ હોસ્ટિંગમાં કાચી પડી? ‘રહેવા દો…’ કહી યુઝર્સે ઉડાવી ખિલ્લી, જાણો શું છે આખો મામલો
Dil To Pagal Hai Songs: 50 વખત રિજેક્ટ થયા બાદ બન્યું આ બ્લોકબસ્ટર ગીત: ઉદિત નારાયણ-લતા મંગેશકરે આપ્યો અવાજ, ફિલ્મે જીત્યા 3 નેશનલ એવોર્ડ!
Dhurandhar 2 Music: શાશ્વત સચદેવે 11 દિવસમાં 14 ગીતો બનાવી રચ્યો ઈતિહાસ, આદિત્ય ધર પણ થયા પ્રભાવિત
Dhurandhar 2 Censorship: ‘ધુરંધર 2’ ના મેકર્સને ઝટકો: 18 દિવસ પછી સેન્સર બોર્ડે ચલાવી કાતર, આ સીન્સ હવે ફિલ્મમાં નહીં જોવા મળે
Exit mobile version