Site icon

Kangana ranaut: લોકસભા ચૂંટણી માં કંગના રનૌત ની થઇ જીત, અભિનેત્રી એ આ વસ્તુ ફ્લોન્ટ કરતા જાહેર કરી ખુશી

Kangana ranaut: કંગના રનૌત એ રાજનીતિ માં ડેબ્યુ કર્યું હતું. અભિનેત્રી એ હિમાચલ પ્રદેશ ની મંડી સીટ પર લોકસભા ની ચૂંટણી લડી હતી જેમાં તેને જીત હાસિલ થઇ છે. હવે અભિનેત્રી એ આ રીતે તેની ખુશી વ્યક્ત કરી છે.

kangana ranaut receives winner certificate for her victory in lok sabha election

kangana ranaut receives winner certificate for her victory in lok sabha election

News Continuous Bureau | Mumbai

Kangana ranaut: કંગના રનૌત એ રાજનીતિ માં ડેબ્યુ કર્યું હતું.અભિનેત્રી એ હિમાચલ પ્રદેશ ની મંડી સીટ પર લોકસભા ની ચૂંટણી લડી હતી જેમાં તેને જીત હાસિલ થઇ છે.કંગના રનૌતે ઉમેદવાર વિક્રમાદિત્ય સિંહને 74 હજાર 755 મતોના માર્જિનથી હરાવ્યા હતા. ચૂંટણી જીત્યા બાદ કંગના રનૌતને વિનિંગ સર્ટિફિકેટ મળ્યું અને તેમનો આભાર માન્યો.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Varun dhawan first child: વરુણ ધવન અને નતાશા દલાલ બન્યા માતા પિતા, ધવન પરિવાર માં થયું નાના મહેમાન નું આગમન

કંગના રનૌત ને મળ્યું વિનિંગ સર્ટિફિકેટ 

હિમાચલ પ્રદેશ ની મંડી સીટ પર જીત મેળવ્યા બાદ કંગના એ વિનિંગ સર્ટિફિકેટ મળ્યું હતું આ સર્ટિફિકેટ લેવા અભિનેત્રી લાઈટ પિન્ક કલર ની સાડી પહેરી ને આવી હતી. આ દરમિયાન કંગના ના ચહેરા પર જીત ની ખુશી જોવા મળી હતી.  કંગના રનૌતે તેના વિનિંગ સર્ટિફિકેટ ને વિજય ની નિશાની સાથે ફ્લોન્ટ કર્યું હતું. 


તમને જણાવી દઈએ કે કંગના રનૌતે લોકસભા ચૂંટણીમાં પોતાની જીતનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપ્યો હતો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rashmika Mandanna Effect: રશ્મિકાના રિસેપ્શન લુકે મૈસૂર સિલ્ક ઉદ્યોગમાં લાવી તેજી, દેશભરમાંથી ઓર્ડરનો વરસાદ; જાણો શું છે સાડીની વિશેષતા
Dhurandhar 2 Spoiler Alert: ધુરંધર 2 માં યામી ગૌતમની એન્ટ્રી? વાયરલ સ્ક્રીનશોટે મચાવ્યો હંગામો, જાણો એક્ટ્રેસ ના ‘સિક્રેટ રોલ’ પાછળનું સત્ય!
Dhurandhar 2 First Review: ‘ધુરંધર 2’ નો પહેલો રિવ્યુ આવ્યો સામે: એક્ટર દાનિશ પંડોરે રિલીઝ પહેલા જ મચાવ્યો હંગામો, રણવીર સિંહ વિશે કહી આવી વાત
Yo Yo Honey Singh Delhi Concert Clash: દિલ્હીમાં હની સિંહના શોમાં મચી બબાલ! સ્પોન્સર ટીમ અને ફેન્સ વચ્ચે મારામારી, વિડીયો થયો વાયરલ
Exit mobile version