Site icon

Karan arjun: ‘મેરે કરણ અર્જુન આયેંગે’, સલમાન ખાને કરી ફિલ્મ ની રી રિલીઝ ની જાહેરાત, જાણો ક્યારે જોઈ શકશો રાકેશ રોશન ની આઇકોનિક ફિલ્મ

Karan arjun: કરણ અર્જુન રી રિલીઝ થઇ રહી છે. આ ફિલ્મ ની રી રિલીઝ ની જાહેરાત સલમાન ખાને તેના સોશિયલ મીડિયા પર કરી છે.

karan arjun re release in theaters

karan arjun re release in theaters

News Continuous Bureau | Mumbai

Karan arjun: કરણ અર્જુન 30 વર્ષ બાદ ફરીથી સિનેમાઘરો માં રિલીઝ થઇ રહી છે. રાકેશ રોશન ની આ આઇકોનિક ફિલ્મ માં સલમાન ખાન, શાહરુખ ખાન, રાખી, કાજોલ, મમતા કુલકર્ણી,  પુરી, રણજિત જેવા દિગ્ગ્જ કલાકારો જોવા મળ્યા હતા. આ ફિલ્મ સુપરહિટ સાબિત થઇ હતી.હવે 90 ના દાયકા ની આ ફિલ્મ ફરીથી સિનેમાઘરો માં આવી રહી છે જેની જાહેરાત સલમાન ખાને તેના સોશિયલ મીડિયા પર કરી છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Bishnoi community on Salman khan: બિશ્નોઇ સમાજે સલમાન ખાન અને સલીમ ખાન વિરુદ્ધ કર્યું પ્રદર્શન, પિતા અને પુત્ર ના પૂતળા બાળી આપી આવી ચેતવણી

કરણ અર્જુન ની રી રિલીઝ ની જાહેરાત 

સલમાન ખાને તેના X એકાઉન્ટ પર ફિલ્મનું ટીઝર શેર કર્યું છે, અને તેની સાથે તેને લખ્યું, “રાખીજીએ ફિલ્મમાં સાચું કહ્યું હતું કે મારા કરણ અર્જુન આવશે… 22 નવેમ્બરે દુનિયાભરના સિનેમાઘરોમાં આવશે!” 


સલમાન ખાન ની સાથે રિતિક રોશને પણ તેના સોશિયલ મીડિયા પર આ ફિલ્મ ની રી રિલીઝ ની જાહેરાત કરી છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Vijay Sangeetha Divorce: સુપરસ્ટાર વિજયના છૂટાછેડા? 27 વર્ષ જૂનું લગ્નજીવન દાવ પર; પત્નીએ કોર્ટના દ્વાર ખખડાવતા ફેન્સમાં નિરાશા
Boong Manipuri Movie Re-Release: ઈતિહાસ રચનારી મણિપુરી ફિલ્મ ‘બૂંગ’ ફરી રિલીઝ થશે: બાફ્ટા એવોર્ડ જીત્યા બાદ મેકર્સે લીધો મોટો નિર્ણય; જાણો કઈ તારીખે જોવા મળશે મોટા પડદા પર
The Kerala Story 2 Release Date: ‘ધ કેરલ સ્ટોરી ૨’ ની રિલીઝનો રસ્તો સાફ: હાઈકોર્ટે સ્ટે હટાવતા મેકર્સને મોટી રાહત, જાણો ક્યારે સિનેમાઘરોમાં આવશે ફિલ્મ
Accused Review: કોંકણા અને પ્રતિભા રાંટાનો દમદાર અભિનય પણ નબળી પટકથાએ બગાડી રમત; ક્લાઈમેક્સે કર્યા ફેન્સને નિરાશ
Exit mobile version