Site icon

Karan johar vs aditya chopra: કરણ જોહર અને આદિત્ય ચોપરા આવ્યા આમને સામને, એક જ દિવસે રિલીઝ થશે બંને ના પ્રોડક્શન ની આ ફિલ્મો

Karan johar vs aditya chopra: દોસ્તના 2 બાદ કરણ જોહર અને કાર્તિક આર્યન ના સંબંધ માં ખટાશ આવી હતી. હવે કાર્તિક આર્યને તેના જન્મદિવસ પર જાહેરાત કરી હતી કે તે કરણ જોહર ની આગામી ફિલ્મ કરી રહ્યો છે જે 2025 ના સ્વત્રંતા દિવસ પર રિલીઝ થશે. તમને જણાવી દઈએ કે આજ દિવસે યશરાજ ની સ્પાય યુનિવર્સ ની ફિલ્મ વોર 2 પણ રિલીઝ થવાની છે.

karan johar and aditya chopra production house against each other

karan johar and aditya chopra production house against each other

News Continuous Bureau | Mumbai

Karan johar vs aditya chopra:  તાજેતરમાં યશ રાજ ફિલ્મ્સ (YRF) અને નિર્માતા આદિત્ય ચોપરાએ તેમના આગામી પ્રોજેક્ટ વોર 2 વિશે વિગતો જાહેર કરી હતી,આ જાહેરાત માં તેમને જણાવ્યું હતું કે યશરાજ ની સ્પાય યુનિવર્સ ની ફિલ્મ  વોર 2 14 ઓગસ્ટ, 2025 ના રોજ રિલીઝ થવાની છે. રસપ્રદ વાત એ છે કે, કાર્તિક આર્યને પણ તેના જન્મદિવસ પર જાહેરાત કરી હતી કે તે કરણ જોહર ની આગામી ફિલ્મ કરી રહ્યો છે જે ફિલ્મ નું નામ હજુ સુધી નક્કી નથી પરંતુ આ ફિલ્મ 2025 ના સ્વત્રતા દિવસ પર રિલીઝ થશે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચોઃ  Koffee with karan 8: કોફી વિથ કરણ માં રાની મુખર્જી એ તેના અને કાજોલ ના સંબંધ વિશે કરી ખુલી ને વાત, જણાવ્યું હવે કેવું છે બંને વચ્ચે બોન્ડિંગ

કરણ જોહર અને આદિત્ય ચોપરા ની ફિલ્મો એકસાથે રિલીઝ થશે. 

તમને જણાવી દઈએ કે ફિલ્મ વોર 2 માં રિતિક રોશન અને જુનિયર એનટીઆર પહેલીવાર સાથે જોવા મળશે અને આ ફિલ્મ 2025 ના સ્વત્રંત દિવસ પર રિલીઝ થશે. હવે કરણ જોહર ની પણ આગલી ફિલ્મ આજ દિવસે રિલીઝ થઇ રહી છે. રસપ્રદ વાત એ છે કે, જો આ બંને ફિલ્મો વચ્ચે ટકરાવ થશે તો, તેનો અર્થ એ થશે કે આદિત્ય ચોપરાની યશ રાજ ફિલ્મ્સ અને કરણ જોહરની ધર્મા પ્રોડક્શન્સની ફિલ્મો એક જ દિવસે રિલીઝ થશે તે પહેલી વાર હશે.

Zoya Afroz Transformation: સલમાન ખાનની એ ભત્રીજી હવે બની ગઈ છે બ્યુટી ક્વીન! 27 વર્ષમાં એટલી બદલાઈ ગઈ કે ઓળખવી મુશ્કેલ; જુઓ સુંદરતાનો જાદુ
Border 2 First Review: ‘બોર્ડર 2’ ના સ્ક્રીનિંગમાં ભાવુક થયા સેન્સર બોર્ડના સભ્યો; સની દેઓલના અભિનય અને દેશભક્તિના ડોઝે જીત્યા દિલ
Aishwarya Rai Viral Video: ઐશ્વર્યા રાયે પરણેલી મહિલાઓને આપી ખાસ સલાહ; અભિષેક બચ્ચન સાથેના સંબંધો પર કહી આ મોટી વાત
Daldal Trailer Release: ભૂમિ પેડણેકરની વેબ સિરીઝ ‘દલદલ’ નું ટ્રેલર આઉટ; સીરીયલ કિલરના રહસ્ય અને હિંસક દ્રશ્યોએ સોશિયલ મીડિયા પર મચાવ્યો હડકંપ
Exit mobile version