Karan johar: જાણો કેમ પાર્ટીઓની શાન ગણાતો કરણ જોહર ચુકી ગયો અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન?

karan johar was not attending anant and radhika pre wedding function know the reason
karan johar was not attending anant and radhika pre wedding function know the reason

News Continuous Bureau | Mumbai 

Karan johar: અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન 3 થી 5 માર્ચ સુધી જામનગર માં ચાલ્યા હતા. આ ફંક્શન માટે અંબાણી પરિવારે બોલિવૂડ થી લઈને ઘણી મોટી હસ્તીઓ ને આમંત્રણ આપ્યું હતું.સાથે જ અંબાણી પરિવારે બોલિવૂડ ના નિર્દેશક અને પાર્ટી ની શાન ગણાતા કરણ જોહર ને પણ આમંત્રણ આપ્યું હતું. પરંતુ તેમ છતાં કરણ જોહર આ ફંક્શન માં હાજર નહોતો રહ્યો. કરણ જોહર ની ગેર હાજરી એ લોકોના મનમાં ઘણા પ્રશ્નો ઉભા કર્યા હતા. હવે આ પ્રશ્નોનો અંત લાવતા તેની પાછળ નું કારણ સામે આવ્યું છે. 

આ સમાચાર પણ વાંચો : ISPL: અક્ષય કુમાર, સચિન તેંડુલકરે, રામ ચરણ અને સૂર્યા પર ચઢ્યો નાટુ-નાટુ નો રંગ, ISPL માં કર્યો ડાન્સ, જુઓ વિડીયો

 

કરણ જોહરે નહોતી આપી અનંત અને રાધિકા ના ફંક્શન માં હાજરી 

મીડિયા રિપોર્ટ મુજબ કરણ જોહર ને અનંત અને રાધિકા ના પ્રી-વેડિંગમાં પરફોર્મ કરવાનું હતું. અનંત અને રાધિકા ની સંગીત સેરેમની માં કરણ જોહર અને મનીષ મલ્હોત્રા સાથે પરફોર્મ કરવાના હતા, પરંતુ છેલ્લી ઘડીએ કરણની તબિયત બગડતા તે આ ફંક્શન માં હાજરી નહોતો આપી શક્યો. રિપોર્ટ મુજબ કરણ ને વાયરલ તાવ અને ગળામાં દુખાવો હતો. કરણ જોહર ની ગેરહાજરી ને કારણે, મનીષ મલ્હોત્રા એ અનન્યા પાંડે, જ્હાન્વી કપૂર, સારા અલી ખાન, ખુશી કપૂર સાથે બોલે ચુડીયા પર પરફોર્મ કર્યું હતું. 

 

View this post on Instagram

 

A post shared by Karan Johar (@karanjohar)


કરણ જોહરે અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન માં તો હાજરી નહોતી આપી પરંતુ તેને પોતાના ઇંસ્ટાગ્રામ પર એક વિડીયો શેર કરી ને અનંત અને રાધિકા ને અભિનંદન પાઠવ્યા હતા. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

By Zalak Parikh

Zalak Parikh, an entertainment enthusiasts, boasts 5+ years in writing.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!