Site icon News Continuous Bureau | Mumbai

સૈફ-કરીનાના નાના છોકરાઓ બની રહ્યા છે જિદ્દી- ક્યારેક હાથ છોડીને ભાગ્યા તો ક્યારેક રસ્તા પર બેસી ગયા- જુઓ વિડીયો

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ સ્ટાર્સ કરીના કપૂર ખાન(Kareena Kapoor Khan) અને સૈફ અલી ખાન(Saif Ali Khan)ના નાના દીકરાએ લોકપ્રિયતાના મામલે મોટા ભાઈ તૈમુર અલી ખાન(Taimur Ali Khan)ને ભલે પાછળ ન છોડ્યો હોય, પરંતુ જહાંગીર અલી ખાન (Jeh Ali Khan)પણ તેના ક્યૂટ વીડિયો પણ ઓછા વાયરલ થતા નથી. આવા જ એક જેહનો લેટેસ્ટ વિડિયો હવે સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

Join Our WhatsApp Channel

 

જે વીડિયો સામે આવ્યો છે તેમાં તમે જોઈ શકો છો કે જેહ પાપારાઝી(paparazzi)ને જોવા માટે ખૂબ જ ઉત્સાહિત દેખાય છે અને તે તેમની સાથે રમવાના મૂડમાં હોય તેવું લાગે છે. જેહ તેના કેરટેકર(Nanny)નો હાથ છોડીને ભાગતો જોવા મળે છે. એટલું જ નહીં તે જીદ કરીને જમીન પર પણ બેસી ગયો. આ પછી તેનો કેરટેકર બળજબરીથી જેહને તેના ખોળામાં ઊંચકીને અંદર લઈ જાય છે.

આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં 14 વર્ષથી ડિગ્રી- લાયસન્સ વગર મહિલા કરી રહી હતી કાયદાની પ્રેક્ટિસ- હવે પોતે કાયદાના સપાટામાં આવી- થઇ આ કાર્યવાહી 

જેહનો આ ક્યૂટ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે અને ચાહકો તેને વારંવાર જોવાનું પસંદ કરે છે. કમેન્ટ સેક્શનની વાત કરીએ તો જહાંગીર અલી ખાનની આ ક્યૂટ સ્ટાઈલથી લોકો ઉડીને આંખે વળગે છે. એક યુઝરે આ વિડીયો પર કમેન્ટ કરી – તે ખુબ જ સુંદર છે. અન્ય યુઝરે જેહના વિડિયો પર લખ્યું – તેને ફોટોગ્રાફર્સ પસંદ છે. 

તમને જણાવી દઈએ કે તૈમૂરના નામ પર થયેલા વિવાદ પછી કરીના અને સૈફે તેમના પુત્ર જહાંગીરનું પૂરું નામ જાહેર કર્યું નથી. 

આ સમાચાર પણ વાંચો : શું તમને બેંક બેલેન્સ જાણવું છે- બેંક એકાઉન્ટ નંબર યાદ નથી- તો આ રીતે તપાસો

Swara Bhasker Slams Priyanka Chahar Choudhary ગુસ્સામાં પ્રિયંકા ચાહર ચૌધરી પર ભડકી સ્વરા ભાસ્કર કહ્યું ‘મેકઅપ અને મોંઘા કપડાં અંદરની કદરૂપતા છુપાવી શકતા નથી’
Vijayendra Kumeria Divorce Preeti Bhatia ટીવી એક્ટર વિજયેન્દ્ર કુમેરિયાએ લગ્નના 13 વર્ષ બાદ પત્ની પ્રીતિ ભાટિયાથી લીધા છૂટાછેડા જણાવ્યું અલગ થવાનું કારણ
Rajpal Yadav Ancestral Property Court Settlement બાપદાદાની સંપત્તિ વેચશે રાજપાલ યાદવ! કોર્ટમાં જમા કરાવ્યા ₹1.15 કરોડ, બાકીની રકમ ચૂકવવા ડેડલાઇન નક્કી
Kiara Advani Announces Second Pregnancy ‘બ્લેસિડ વન્સ અગેઇન…’ ‘ટોક્સિક’ એક્ટ્રેસ કિયારા અડવાણીએ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે બીજી પ્રેગ્નન્સીની કરી સત્તાવાર જાહેરાત!
Exit mobile version