Site icon

Katrina kaif sam bahadur: કેટરીના કેફે કરી પતિ વિકી કૌશલ ની ફિલ્મ ની સમીક્ષા, પોસ્ટ શેર કરી કહી આવી વાત

Katrina kaif sam bahadur: કેટરીના કેફ પતિ વિકી કૌશલ ની ફિલ્મ સેમ બહાદુર ની સ્ક્રીનિંગ માં પહોંચી હતી. ફિલ્મ જોયા બાદ કેરીના એ તેની સમીક્ષા કરી હતી જે વાયરલ થઇ રહી છે

katrina kaid share vicky kaushal film sam bahadur movie review

katrina kaid share vicky kaushal film sam bahadur movie review

News Continuous Bureau | Mumbai 

Katrina kaif sam bahadur: વિકી કૌશલ ની ફિલ્મ સેમ બહાદુર આજે સિનેમાઘરો માં રિલીઝ થઇ ગઈ છે. આ સાથે જ આજે રણબીર કપૂરની ફિલ્મ એનિમલ પણ રિલીઝ થઇ છે. વિકી કૌશલની ફિલ્મ સેમ બહાદુર માટે દર્શકો ખૂબ જ ઉત્સાહિત હતા. આ ફિલ્મ માં વિકી કૌશલે સેમ માણેકશા ની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મ રિલીઝ થતાની સાથે જ તે ટ્વિટરની દુનિયામાં પોપ્યુલર થઈ ગઈ છે. આ દરમિયાન વિકી કૌશલની પત્ની કેટરિના કૈફે સેમ બહાદુરની સમીક્ષા કરી છે. આ ફિલ્મ જોયા બાદ કેટરીનાએ પોતાની પ્રતિક્રિયા આપી છે.

Join Our WhatsApp Community

 

કેટરીના એ આપી સેમ બહાદુર પર પ્રતિક્રિયા 

કેટરીના કૈફે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ પોસ્ટ કરી છે, જેમાં સેમ બહાદુરનું પોસ્ટર જોવા મળી રહ્યું છે. આ શેર કરતી વખતે કેટરીના કૈફે એક લાંબી નોટ પણ લખી છે. કેટરીનાએ લખ્યું, ‘મેઘના ગુલઝાર… આ એકદમ ક્લાસિક ફિલ્મ છે, જેને જોયા પછી એવું લાગે છે કે જાણે આપણે બીજા યુગમાં ગયા છીએ. તમે જોઈ શકો છો કે તેમની વાર્તા કહેવા માટેનો જુસ્સો છે. અને શું પ્રદર્શન સેમ. હું આશ્ચર્યચકિત છું, તમે ખૂબ જ પ્રેરણાદાયી છો, તમે તમારા કામ પ્રત્યે ખૂબ જ સાચા છો. તમને સ્ક્રીન પર આ અવતારમાં જોઈને મને ખૂબ ગર્વ થાય છે. મેં તને (વિકી કૌશલ) આ ફિલ્મ માટે પરિવર્તન કરતાં જોયો છે.’


તમને જણાવી દઈએ કે સેમ બહાદુર માં વિકી કૌશલ ઉપરાંત સાન્યા મલ્હોત્રા અને ફાતિમા સના શેખ પણ મુખ્ય ભૂમિકામાં છે. હવે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કેવી સાબિત થાય છે તે તો આવનાર સમય જ કહેશે. 

આ સમાચાર પણ વાંચોઃ Animal: અનકટ વરઝ્ન સાથે આ ઓટિટિ પ્લેટફોર્મ પર રિલીઝ થશે રણબીર કપૂર ની ફિલ્મ એનિમલ,જાણો વિગત

Vijay Sangeetha Divorce: સુપરસ્ટાર વિજયના છૂટાછેડા? 27 વર્ષ જૂનું લગ્નજીવન દાવ પર; પત્નીએ કોર્ટના દ્વાર ખખડાવતા ફેન્સમાં નિરાશા
Boong Manipuri Movie Re-Release: ઈતિહાસ રચનારી મણિપુરી ફિલ્મ ‘બૂંગ’ ફરી રિલીઝ થશે: બાફ્ટા એવોર્ડ જીત્યા બાદ મેકર્સે લીધો મોટો નિર્ણય; જાણો કઈ તારીખે જોવા મળશે મોટા પડદા પર
The Kerala Story 2 Release Date: ‘ધ કેરલ સ્ટોરી ૨’ ની રિલીઝનો રસ્તો સાફ: હાઈકોર્ટે સ્ટે હટાવતા મેકર્સને મોટી રાહત, જાણો ક્યારે સિનેમાઘરોમાં આવશે ફિલ્મ
Accused Review: કોંકણા અને પ્રતિભા રાંટાનો દમદાર અભિનય પણ નબળી પટકથાએ બગાડી રમત; ક્લાઈમેક્સે કર્યા ફેન્સને નિરાશ
Exit mobile version