News Continuous Bureau | Mumbai
Khatron ke khiladi 14 winner: ખતરો કે ખિલાડી 14 ને તેનો વિજેતા મળી .ગયો છે. કરણ વીર મહેરા એ ક્રિષ્ના શ્રોફ અને ગશ્મીર મહાજાનીને પાછળ છોડીને ખતરોં કે ખિલાડી 14 ની ટ્રોફી જીતી છે. શો જીત્યા બાદ કરણ એ મીડિયા સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન કરણ ને બિગ બોસ માં પ્રવેશવા અંગે પૂછવામાં આવ્યું હતું જેનો અભિનેતા એ મજેદાર જવાબ આપ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Anupama Aadhya: વનરાજ અને કાવ્યા બાદ શું હવે આધ્યા પણ છોડી રહી છે અનુપમા? ઔરા ભટનાગર ની માતા એ કહી આવી વાત
બિગ બોસ માં પ્રવેશ ને લઈને કરણ એ આપ્યો જવાબ
ખતરો કે ખિલાડી જીત્યા બાદ કરણ એ મીડિયા સાથે વાતચીત કરી હતી આ દરમિયાન કરણને પૂછવામાં આવ્યું કે શું આ વખતે લોકો તેને બિગ બોસમાં જોશે? આ સવાલ નો કરણ એ મજેદાર જવાબ આપતા કહ્યું, ‘મારા બિગ બોસમાં જવાની અટકળો દર વર્ષે લગાવવામાં આવે છે. હું આ વખતે પણ માત્ર ટીવી પર જ બિગ બોસ જોઇશ ‘કરણના કહેવા પ્રમાણે, તેને ઘરની અંદર એક ફોન જોઈએ છે, કદાચ તેથી જ તેણે આ શોને ના પાડી દીધી છે.
Karan Veer Mehra spoke to India Today’s Sana Farzeen after winning Khatron Ke Khiladi 14. He spoke about his experience, overcoming fears and developing a man crush on host Rohit Shetty. The KKK 14 winner also spoke about his rumoured entry in Bigg Boss 18. #KaranVeerMehra… pic.twitter.com/hZIcWH2O3C
— IndiaToday (@IndiaToday) September 29, 2024
આ સિવાય કરણ એ તેના ખતરો કે ખિલાડી ના અનુભવ વિશે પણ જણાવ્યું હતું. 
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

