Site icon

Kiara advani Birthday special: એક્ટિંગ માટે ઓળખ બદલી, આજે બોલિવૂડ ની ટોપ અભિનેત્રી છે કિયારા અડવાણી, જાણો તેની નેટવર્થ વિશે

Kiara advani Birthday special: કિયારા અડવાણી આજે તેનો 34 મોં જન્મદિવસ ઉજવી રહી છે. પરંતુ શું તમને ખબર છે કિયારા એ અભિનેત્રી નું સાચું નામ નથી તેને અભિનય માટે તેનું નામ બદલ્યું હતું.

kiara advani birthday special know actress networth

kiara advani birthday special know actress networth

News Continuous Bureau | Mumbai

Kiara advani Birthday special: બોલિવૂડ ની ટોચ ની અભિનેત્રી કિયારા અડવાણી આજે તેનો 34 મોં જન્મદિવસ ઉજવી રહી છે. કિયારા હાલ માતૃત્વ નો આનંદ માણી રહી છે. કિયારા અડવાણી એ આ ઉદ્યોગમાં પગ મૂકતા પહેલા પોતાનું નામ બદલીને નવી ઓળખ બનાવી. તેનું અસલી નામ “આલિયા અડવાણી” હતું, પણ “આલિયા ભટ્ટ”  પહેલેથી જ ઇન્ડસ્ટ્રીમાં હોવાથી તેણે પોતાનું નામ “કિયારા” રાખ્યું. 2014માં ‘ફગલી’થી કરિયર શરૂ કરનાર કિયારાને ‘એમ.એસ. ધોની’, ‘કબીર સિંહ’, ‘શેરશાહ’, ‘ભૂલ ભુલૈયા 2’ જેવી ફિલ્મોથી લોકપ્રિયતા મળી.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Taarak mehta ka ooltah chashmah: ‘જેઠાલાલ’ ના તારક મહેતા શો છોડવાના સવાલ પર અસિત મોદી એ આપી આવી પ્રતિક્રિયા

કિયારા અડવાણી ની નેટવર્થ 

રિપોર્ટ અનુસાર, કિયારા અડવાણીની કુલ સંપત્તિ 40 કરોડ છે. તે તેની દરેક ફિલ્મ માટે 3-4 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. આ ઉપરાંત તે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ દ્વારા પણ કમાણી કરે છે. તે એક જાહેરાત માટે 1.5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. કિયારાને કારનો ખૂબ શોખ છે. તેની પાસે BMW X5, Audi A8L, BMW 530d અને Mercedes Benz E Class છે. 


કિયારાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે “સલમાન ખાન” ની સલાહથી તેણે પોતાનું નામ બદલીને “કિયારા” રાખ્યું. આ બદલાવથી તેને ઇન્ડસ્ટ્રીમાં અલગ ઓળખ મળી અને આજે તે ટોપ એક્ટ્રેસમાં ગણાય છે.2023માં કિયારાએ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા  સાથે લગ્ન કર્યા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Raveena Tandon Dhurandhar Review: રવીના ટંડને કેમ માંગી યામી ગૌતમની માફી? ‘ધુરંધર’ જોયા બાદ આદિત્ય ધર માટે કહી દીધી આ મોટી વાત, જાણો શું છે સમગ્ર મામલો
Yeh Rishta Kya Kehlata Hai Twist: વિદ્યાની રમત ખતમ! કાજલના એક ખુલાસાથી પોદ્દાર પરિવાર સ્તબ્ધ; જાણો કોણ છે એ જાસૂસ જે અભિરા માટે કરી રહ્યો છે કામ?
Rajkummar Rao New Look: બોલિવૂડનો નવો ‘ઉજ્જવલ નિકમ’! રાજકુમાર રાવે બાયોપિક માટે બદલ્યો આખો દેખાવ; જાણો ૧૦ કિલો વજન વધારવા પાછળનું અસલી કારણ
Abhishek Bachchan New Look: શું ‘કિંગ’ માં વિલન બનશે અભિષેક બચ્ચન? સોશિયલ મીડિયા પર ફેન્સે પૂછ્યો સવાલ તો અભિનેતાએ આપ્યો ચોંકાવનારો જવાબ
Exit mobile version