News Continuous Bureau | Mumbai
ગુજરાત(Gujarat)ની પ્રખ્યાત લોકગાયિકા કિંજલ દવે(Singer Kinjal Dave)ની મુશ્કેલીમાં વધારો થયો છે.
કિંજલ દવેને સેશન્સ કોર્ટે (Session court)મહત્વનો હુકમ કર્યો છે કે, તે હવેથી ‘ચાર ચાર બંગડી’ ગીત નહિ ગાઈ શકે.
કિંજલ દવેના ચાર ચાર બંગડીવાળી ગીત ગાવા પર સેશન્સ કોર્ટે પ્રતિબંધ(Chaar Chaar bangadiwadi gaadi) મૂક્યો છે.
ગીતના કોપીરાઈટ મુદ્દે સેશન્સ કોર્ટે કિંજલ દવેને આ હુકમ કર્યો છે.
સાથે જ ગીતની સીડી અને કેસેટના રૂપમાં પણ ન વેચવાનો કોર્ટે હુકમ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, ચાર ચાર બંગડીવાળી ગીત ગાવા પર કિંજલ દવે સામે કોપીરાઈટની અરજી કોર્ટમાં થઈ હતી.
આ સમાચાર પણ વાંચો : ફિલ્મ એનિમલ ના શૂટિંગ વખતે રણબીરના લીધે રડી હતી રશ્મિકા મંદન્ના- કારણ જાણીને તમે પણ ચોંકી જશો
