Site icon

Konda Surekha: કોંડા સુરેખા એ નાગા ચૈતન્ય-સમંથા રૂથ પ્રભુના છૂટાછેડા ના વિવાદિત નિવેદન પર કરી પીછેહઠ, મંત્રી એ આપી આવી સ્પષ્ટતા

Konda Surekha: તેલંગાણાના મંત્રી કોંડા સુરેખા એ નાગા ચૈતન્ય-સમંથા રૂથ પ્રભુના છૂટાછેડા પર વિવાદિત નિવેદન આપ્યું હતું હવે સોશિયલ મીડિયા પર તેમને આ નિવેદન પાછું ખેંચ્યું છે અને આ ઉપર તેમને સ્પષ્ટતા પણ કરી છે.

konda surekha backtracked from her controversial statement on naga chaitanya and samantha divorce

konda surekha backtracked from her controversial statement on naga chaitanya and samantha divorce

News Continuous Bureau | Mumbai 

Konda Surekha: તેલંગાણાના મંત્રી કોંડા સુરેખા એ નાગા ચૈતન્ય-સમંથા રૂથ પ્રભુના છૂટાછેડા પર વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમના નિવેદન માં મંત્રી એ સામંથા રૂથ પ્રભુ અને નાગા ચૈતન્યના છૂટાછેડા માટે કેટી રામારાવને જવાબદાર ઠેરવ્યા હતા. હવે સોશિયલ મીડિયા પર તેમને આ નિવેદન પાછું ખેંચ્યું છે અને આ ઉપર તેમને સ્પષ્ટતા પણ કરી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Bigg boss 18: નિયા શર્મા બાદ હવે આ અભિનેત્રી કરશે સલમાન ખાન ના શો માં એન્ટ્રી!બિગ બોસ 18 ના બીજા સ્પર્ધક નું નામ આવ્યું સામે

કોંડા સુરેખા એ આપી સ્પષ્ટતા 

કોંડા સુરેખા એ તેમના સોશિયલ મીડિયા પર નાગા ચૈતન્ય-સમંથા રૂથ પ્રભુના છૂટાછેડા પર પોતાનું નિવેદન પાછું ખેંચાતા સ્પષ્ટ કર્યું છે કે, ‘જો તમે અથવા તમારા ચાહકોને મારી ટિપ્પણીઓથી દુઃખ થયું હોય તો હું મારી ટિપ્પણીઓ બિનશરતી પાછી ખેંચી લઉં છું.. અન્યથા વિચારશો નહીં. સામંથા પ્રભુ, મારી ટિપ્પણીઓનો હેતુ મહિલાઓ અને તમારી લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નહોતો. મારો હેતુ બીજા નેતાની હલકી વિચારસરણી પર સવાલ ઉઠાવવાનો હતો. તમે જે રીતે આત્મવિશ્વાસ સાથે ઉછર્યા છો તે મારા માટે માત્ર પ્રશંસનીય નથી, પણ એક આદર્શ પણ છે.’


કોંડા સુરેખા ના આ વિવાદિત નિવેદન પર જુનિયર એનટીઆરથી લઈને નાની સુધી સાઉથ ઇન્ડસ્ટ્રી એ મંત્રી પર નારાજગી વ્યક્ત કરી હતી. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Border 2 OTT Release Date Revealed:‘બોર્ડર 2’ ની OTT રિલીઝ ડેટ જાહેર! થિયેટરોમાં ધૂમ મચાવ્યા બાદ હવે ઘરે બેઠા માણી શકશો દેશભક્તિનો રોમાંચ; જાણો ક્યારે અને ક્યાં થશે રિલીઝ
Alpha: અફવાઓથી સાવધ! આલિયા ભટ્ટની ‘Alpha’ ડાયરેક્ટ OTT પર રિલીઝ નથી થઈ રહી, મેકર્સે પ્લાનિંગ વિશે કર્યો મોટો ખુલાસો.
ASSI Trailer Release: કાળજું કંપાવનારી કહાની: ફિલ્મ ‘અસ્સી’ નું ટ્રેલર રિલીઝ; ગેંગરેપ સર્વાઇવરને ન્યાય અપાવવા વકીલ બની લડશે તાપસી પન્નુ
Dhurandhar Controversy: ધુરંધર’ ના ક્રેડિટ સીન પર હોબાળો: રણવીર સિંહ માટે 3-3 વેનિટી વેન? નેટફ્લિક્સ પર ફિલ્મ આવતા જ ખર્ચ પર ઉઠ્યા સવાલો
Exit mobile version