Site icon

ટાઇગર શ્રોફની બહેન કૃષ્ણા શ્રોફએ સોશિયલ મીડિયા પર શેર કરી બોલ્ડ તસવીરો સ્કૂબા ડાઇવિંગ કરતી આવી નજર ; જુઓ તસવીરો 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૩૦ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Community

બુધવાર

જેકી શ્રોફની દીકરી કૃષ્ણા શ્રોફ હજુ સુધી ફિલ્મી દુનિયાથી દૂર છે પણ તે સોશિયલ મીડિયામાં કોઇ સેલિબ્રિટીથી કમ નથી. તેની ફેન ફોલોઇંગ ખુબ સારી છે અને તે હમેશાં તેની બોલ્ડ તસવીરોને કારણે ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર આવર નવાર તેની સુંદર તસવીરો શેર કરતી રહે છે. 

તાજેતરમાં એક વખત ફરી કૃષ્ણાએ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં ક્રિષ્ના માલદીવના રિસોર્ટમાં શાવર લેતી જોવા મળી રહી છે. એવું લાગે છે કે ક્રિષ્નાએ આ શાવર સ્કૂબા ડાઈવિંગ બાદ જ લીધો હશે કારણ કે આ તસવીરોમાં તે એ જ સ્વિમસૂટમાં જોવા મળી હતી, જેમાં તેના સ્કૂબા ડાઈવિંગની તસવીરોમાં જોવા મળી હતી. 

 આપને જણાવી દઇએ કે, કૃષ્ણા શ્રોફ હજુ સુધી ફિલ્મી ચમક ધમકથી દૂર છે. પણ તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે  ફિટનેસ મામલે કૃષ્ણા શ્રોફ અને ટાઇગર શ્રોફ બંને એકબીજાને ટક્કર આપે છે.

ફિટનેસ મામલે કૃષ્ણા શ્રોફ અને ટાઇગર શ્રોફ બંને એકબીજાને ટક્કર આપે છે.  કૃષ્ણા શ્રોફ MMA મેટ્રિક્સ ફિટનેસ સેન્ટ્ર અને મેટ્રિક્સ ફાઇટ નાઇટની ફાઉન્ડર પણ છે.

Cocktail 2 Teaser: ‘ધુરંધર 2’ ની સાથે મોટો ધડાકો! ‘કૉકટેલ 2’ નું ટીઝર રિલીઝ; શાહિદ કપૂર અને કૃતિ સેનન સાથે રશ્મિકા મંદાનાનો ગ્લેમરસ અંદાજ વાયરલ
Naagzilla OTT Release: કાર્તિક આર્યનનો ‘નાગઝિલા’ અવતાર હવે તમારા મોબાઈલ સ્ક્રીન પર! ઈચ્છાધારી નાગનો તાંડવ જોવા થઈ જાઓ તૈયાર; આ દિવસે થશે ડિજિટલ પ્રીમિયર
Aishwarya Rai Professionalism: શૂટિંગ દરમિયાન ૭ કલાક સુધી કેમ ઉભી રહી ઐશ્વર્યા રાય? જ્વેલરે જણાવ્યું તેની સાડી પાછળનું ખાસ કારણ
Hrithik Roshan: ગ્રીક ગોડનો નવો અવતાર! રિતિક રોશનની ફિલ્મ ‘મેસ’ (Mess) નું પોસ્ટર રિલીઝ, પ્રાઇમ વિડિયો પર થશે મોટો ધડાકો.
Exit mobile version