Site icon

KSBKBT 2 Spoiler: ‘કયુંકી સાસ ભી કભી બહુ થી 2’માં આવશે મોટો ટ્વીસ્ટ, શું ખરેખર મિહિર ની સામે ખુલશે રણવિજય ની પોલ?

KSBKBT 2 Spoiler: ‘કયુંકી સાસ ભી કભી બહુ થી 2’માં હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે. હવે સિરિયલ માં તુલસી ની કોશિશો લાવશે રંગ, મિહિર સામે આવશે રણવિજય નું સત્ય

KSBKBT 2 Spoiler: Shalini to Reveal Ranvijay’s Dark Past, Will Mihir Finally Believe Tulsi?

KSBKBT 2 Spoiler: Shalini to Reveal Ranvijay’s Dark Past, Will Mihir Finally Believe Tulsi?

News Continuous Bureau | Mumbai

KSBKBT 2 Spoiler: ટીવી શો કયુંકી સાસ ભી કભી બહુ થી 2’ના નવા એપિસોડમાં મોટો ટ્વિસ્ટ જોવા મળશે. તુલસીની સતત કોશિશ પછી હવે શાલિની પોતે રણવિજયની પહેલી પત્ની હોવાનો ખુલાસો કરશે. લગ્ન ના રીતિ રિવાજ દરમિયાન શાલિનીના આગમનથી સમગ્ર વાતાવરણમાં તણાવ વધી જશે. તુલસી મિહિરને શાલિની પાસે લઈ જશે અને આખું સત્ય જણાવશે

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : The Family Man 3 Trailer Out: ‘ધ ફેમિલી મેન 3’નું ટ્રેલર રિલીઝ થતાં ધમાકો! શ્રીકાંત તિવારી હવે છે ‘મોસ્ટ વોન્ટેડ’, જયદીપ અહલાવતની એન્ટ્રીથી ગેમ ચેન્જ!

મિહિર સામે ખુલશે રણવિજય નું સત્ય 

શાલિની તુલસીની હાજરીમાં મિહિરને કહેશે કે તે રણવિજયની પહેલી પત્ની છે. મિહિર પહેલા તો તુલસીની વાત માનવા તૈયાર નહીં હોય, પણ શાલિનીના મોઢેથી સત્ય સાંભળીને હચમચી જશે. શાલિની પછી ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરશે, પણ તેનો પગ કાર્પેટમાં ફસાઈ જશે અને રણવિજય તથા પરી તેને જોઈ લેશે.


તુલસી સતત મિહિરને સત્ય સમજાવવાનો પ્રયાસ કરે છે, પણ મિહિર પોતાની દીકરી અને રણવિજયના મીઠા વલણથી પ્રભાવિત છે. હવે જોવાનું એ રહેશે કે શું મિહિર તુલસીની વાત માનશે કે નહીં.શાલિનીના ખુલાસા પછી રણવિજય પોતાને બચાવવા માટે શું પગલાં લેશે? શું મિહિર તુલસીની સાથે રહેશે કે ફરીથી તેને અવગણશે? આ બધું જાણવા માટે દર્શકોને આગામી એપિસોડ માટે રાહ જોવી પડશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Raveena Tandon Dhurandhar Review: રવીના ટંડને કેમ માંગી યામી ગૌતમની માફી? ‘ધુરંધર’ જોયા બાદ આદિત્ય ધર માટે કહી દીધી આ મોટી વાત, જાણો શું છે સમગ્ર મામલો
Yeh Rishta Kya Kehlata Hai Twist: વિદ્યાની રમત ખતમ! કાજલના એક ખુલાસાથી પોદ્દાર પરિવાર સ્તબ્ધ; જાણો કોણ છે એ જાસૂસ જે અભિરા માટે કરી રહ્યો છે કામ?
Rajkummar Rao New Look: બોલિવૂડનો નવો ‘ઉજ્જવલ નિકમ’! રાજકુમાર રાવે બાયોપિક માટે બદલ્યો આખો દેખાવ; જાણો ૧૦ કિલો વજન વધારવા પાછળનું અસલી કારણ
Abhishek Bachchan New Look: શું ‘કિંગ’ માં વિલન બનશે અભિષેક બચ્ચન? સોશિયલ મીડિયા પર ફેન્સે પૂછ્યો સવાલ તો અભિનેતાએ આપ્યો ચોંકાવનારો જવાબ
Exit mobile version