Site icon

Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2 Review: ફરી ચાલ્યો તુલસી-મિહિરનો જાદુ, શાંતિ નિકેતનમાં ફરી છવાઈ રોનક! જાણો દર્શકો ને કેવી લાગી કયુંકી સાસ ભી કભી બહુ થી 2

Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2 Review: 'ક્યોંકિ સાસ ભી કભી બહુ થી 2' નો પહેલો એપિસોડ ગઈકાલે ટેલિકાસ્ટ થયો હતો.તો ચાલો જાણીયે તુલસી અને મિહિર નો જાદુ દર્શકો પર ચાલ્યો કે નહીં.

Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2 Review Tulsi Mihir Magic Returns

Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2 Review Tulsi Mihir Magic Returns

News Continuous Bureau | Mumbai

Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2 Review: ટીવી ના ચાહકો ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી 2’ ના પાછા ફરવાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. શો નો પહેલો એપિસોડ ટેલિકાસ્ટ થઈ ચૂક્યો છે. 25 વર્ષ પછી ટીવી પર ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’ ની વાપસી થઈ છે અને ફરી એકવાર તુલસી વિરાણીએ શાંતિ નિકેતન ની કમાન સંભાળી છે. ચાલો જાણીએ કે શો  નો પહેલો એપિસોડ જૂની યાદોને તાજી કરવામાં કેટલો સફળ રહ્યો છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Sidharth Malhotra: દીકરીના જન્મ પછી મુંબઈ ના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરે પહોંચ્યો સિદ્ધાર્થ મલ્હોત્રા, માતા સાથે લીધા બપ્પાના આશીર્વાદ, જુઓ વિડીયો

નવી પેઢીને સંસ્કાર શીખવવા પાછી ફરી તુલસી 

‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’ ના પહેલા એપિસોડની શરૂઆત થીમ સોન્ગ થી થાય છે. ત્યારબાદ તુલસી વિરાણી  ‘શાંતિ નિકેતન’  માં પ્રવેશ કરે છે. શાંતિ નિકેતન માં તુલસી અને મિહિરની 38મી વેડિંગ એનિવર્સરીની તૈયારીઓ ચાલી રહી હોય છે. આખું ઘર તુલસી અને મિહિરની વેડિંગ એનિવર્સરીના સેલિબ્રેશન માં વ્યસ્ત છે, પરંતુ મિહિર આ ખાસ દિવસને ભૂલી જાય છે.છેલ્લા 25 વર્ષમાં તુલસી વિરાણીના જીવનમાં ઘણા ફેરફારો આવ્યા છે. પરંતુ આ ફેરફારો વચ્ચે પણ તેણે ક્યારેય પોતાના સંસ્કારો પર આંચ આવવા દીધી નથી.


‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’  ની બીજી સીઝનમાંથી ઘણા જૂના ચહેરા ગાયબ છે, તો વળી કેટલાક નવા ચહેરા જોવા મળ્યા છે. એપિસોડમાં અંગદ, પરી, ઋતિકની નાની ઝલક જોવા મળે છે.તુલસી અને મિહિર એકવાર ફરી દર્શકોના દિલમાં ઉતરતા જોવા મળ્યા. કુલ મળીને શોનો પહેલો એપિસોડ સારો રહ્યો. એકવાર ફરી તમે ડાઇનિંગ ટેબલ પર બેસીને પરિવાર સાથે શો જોઈ શકો છો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

The Kerala Story 2 Controversy: મોટો વિવાદ! ‘ધ કેરલ સ્ટોરી ૨’ સામે કેરળના મુખ્યમંત્રી લાલઘૂમ, જનતાને કરી ખાસ અપીલ; જાણો કેમ ગરમાયું રાજકારણ.
Alia Bhatt Gift for Katrina’s Son: ‘આલિયા ભટ્ટે કટરિનાના પુત્ર વિહાન માટે મોકલી ખાસ ગિફ્ટ: સોશિયલ મીડિયા પર ફોટો થયો વાયરલ; બંને અભિનેત્રીઓ વચ્ચે જોવા મળ્યો અતૂટ પ્રેમ
Vijay Rashmika Wedding Invitation Box: વિજય-રશ્મિકાના લગ્નનું શાહી ઇન્વિટેશન બોક્સ આવ્યું સામે: મહેમાનોને મળશે લક્ઝરી ગિફ્ટ્સ; જાણો શું છે બોક્સની અંદર ખાસ ચીજો
Ghooskhor Pandat Title Controversy: વિવાદ બાદ બદલાશે મનોજ બાજપેયીની ફિલ્મનું નામ, મેકર્સે સુપ્રીમ કોર્ટમાં માફી માંગી નવું ટાઇટલ રાખવાની કરી જાહેરાત.
Exit mobile version