Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2 : કયુંકી સાસ ભી કભી બહુ થી 2 પહેલા શ્રીનાથજી ના આશીર્વાદ લેવા આ જગ્યાએ જશે એકતા કપૂર અને સ્મૃતિ ઈરાની

Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2 : કયુંકી સાસ ભી કભી બહુ થી 2 29 જુલાઈ ના રોજ ઓન એર થવાનો છે તેની પહેલા એકતા કપૂર અને સ્મૃતિ ઈરાની શ્રીનાથજી ના આશીર્વાદ લેવા નાથદ્વારા પહોંચશે.

by Zalak Parikh
Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2 Smriti Irani and Ekta Kapoor to seek blessings at Nathdwara temple before show premiere

News Continuous Bureau | Mumbai 

Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2 : ટેલિવિઝનનો લોકપ્રિય શો ‘કયુંકી સાસ ભી કભી બહુ થી ‘ હવે નવા સિઝન સાથે પાછો આવી રહ્યો છે. સ્મૃતિ ઈરાની ફરીથી ‘તુલસી’ના પાત્રમાં જોવા મળશે અને એકતા કપૂર આ શોની પ્રોડ્યુસર તરીકે પાછી આવી છે. મીડિયા રિપોર્ટ મુજબ શોની શરૂઆત પહેલા બંને 27 જુલાઈએ રાજસ્થાનના પ્રસિદ્ધ નાથદ્વારા મંદિર જઈને  શ્રીનાથજી ના આશીર્વાદ લેશે.

આ સમાચાર પણ વાંચો : Tara Sutaria And Veer Pahariya Viral Video: તારા સુતારિયા અને વીર પહાડિયા ફરી એકવાર ચર્ચામાં, વાઇરલ વિડીયો એ લગાવી પ્રેમ ની અફવા ને પાંખો

શ્રદ્ધા સાથે નવી શરૂઆત

નાથદ્વારા મંદિર   પોતાની ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્તા માટે જાણીતું છે. એકતા અને સ્મૃતિ ત્યાં જઈને શોની નવી શરૂઆત માટે આશીર્વાદ લેશે. આ યાત્રા ફેન્સ માટે પણ ભાવનાત્મક ક્ષણ બની શકે છે, કારણ કે ‘ક્યુકી…’ માત્ર શો નહીં, પણ એક ઈમોશન છે.

 

View this post on Instagram

 

A post shared by StarPlus (@starplus)


કયુંકી સાસ ભી કભી બહુ થી 29 જુલાઈથી સ્ટાર પ્લસ અને જિયો સિનેમા પર ઓન એર થશે. આ વખતે નવી પેઢી માટે પણ શોમાં આધુનિક સંવેદનાઓ ઉમેરવામાં આવી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More