Tara Sutaria And Veer Pahariya Viral Video: તારા સુતારિયા અને વીર પહાડિયા ફરી એકવાર ચર્ચામાં, વાઇરલ વિડીયો એ લગાવી પ્રેમ ની અફવા ને પાંખો

veer pahariya blows kiss to his rumoured girlfriend tara sutaria
veer pahariya blows kiss to his rumoured girlfriend tara sutaria

News Continuous Bureau | Mumbai

Tara Sutaria And Veer Pahariya Viral Video: અભિનેત્રી તારા સુતારિયા અને વીર પહાડિયા ફરી એકવાર ચર્ચામાં છે. તાજેતરમાં એક જાહેર સમારોહમાં બંનેની હાજરી દરમિયાન એક વિડિયો વાયરલ થયો છે, જેમાં તારા અને વીર એકબીજાને ફ્લાઈંગ કિસ કરતા નજરે પડે છે. આ દ્રશ્ય જોઈને  નેટિઝન્સ એ તેમના સંબંધો અંગે ફરીથી ચર્ચા શરૂ કરી છે.

આ સમાચાર પણ વાંચો : Saiyaara box office collection: બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે સૈયારા,મોહિત સુરી ની મુવી એ તોડ્યો આ ફિલ્મો નો રેકોર્ડ, જાણો છઠા દિવસ નું કલેક્શન

તારા સુતારિયા અને વીર પહાડિયા વચ્ચેનો પ્રેમ જાહેર થયો?

 વિડિયો માં તારા સુતારિયા ક્રીમ કલર ના ગાઉન અને ચમકદાર જ્વેલરી સાથે રેમ્પ વોક કરતી જોવા મળે છે. સમારોહમાં વીર પહાડિયા પણ હાજર છે અને તારા માટે ચીયર કરતો નજરે પડે છે. વિડિયોમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે કે તારા રેમ્પ વોકદરમિયાન વીર તરફ જોઈને ફ્લાઈંગ કિસ કરે છે અને વીર પણ તેને જવાબ આપે છે. આ દ્રશ્યે બંને વચ્ચેનાપ્રેમ ને જાહેર કરી દીધો હોય એવું લાગે છે. જોકે, બંનેએ હજુ સુધી તેમના સંબંધ અંગે કોઈ પુષ્ટિ  આપી નથી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)


વિડિયો વાયરલ થયા બાદ  નેટિઝન્સ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. લોકો ને આ બંને વચ્ચે ને કેમેસ્ટ્રી ખુબ પસંદ આવી રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

By Zalak Parikh

Zalak Parikh, an entertainment enthusiasts, boasts 5+ years in writing.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!