287
Join Our WhatsApp Community
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૧ મે 2021
શનિવાર
સુર સામ્રાજ્ઞી અને ભારત કોકિલા લતા મંગેશકર હવે લોકોની મદદે આગળ આવી છે. તેણે મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી રાહત કોષ માં સાત લાખ રૂપિયાનું ડોનેશન આપ્યું છે.
ડોનેશન આપતા સમયે તેણે લોકોને અપીલ કરી છે કે વિકટ પરિસ્થિતિમાં ફસાયેલા લોકોની મદદ કરવા માટે સમર્થ લોકો આગળ આવે.
ઉલ્લેખનીય છે કે લતા મંગેશકર થી અગાઉ અનેક લોકો મુખ્યમંત્રી રાહત કોષ તેમજ વડાપ્રધાન રાહત કોષમાં ડોનેશન આપી ચૂક્યા છે.
શું 3 તારીખ પછી રાષ્ટ્રીય લોકડાઉન લાગશે? એક મેસેજ વાયરલ થયો છે. શું છે હકીકત?
You Might Be Interested In