Site icon

Laughter Chef Season 2: આ જોડી ને પછાડી લાફ્ટર શેફ સીઝન 2 ના વિજેતા બન્યા કરણ કુન્દ્રા અને એલ્વિસ યાદવ

Laughter Chef Season 2: લાફ્ટર શર 2 ને તેના વિજેતા મળી ગયા છે. કરણ કુન્દ્રા અને એલ્વિસ યાદવ એ આ શો માં જીત મેળવી છે.

Laughter Chef Season 2 Karan Kundra and Elvish Yadav Win the show

Laughter Chef Season 2 Karan Kundra and Elvish Yadav Win the show Laughter Chef Season 2 Karan Kundra and Elvish Yadav Win the show

News Continuous Bureau | Mumbai

Laughter Chef Season 2: ટીવીના લોકપ્રિય રિયાલિટી શો “લાફ્ટર શેફ” સીઝન 2નો ગ્રાન્ડ ફિનાલે રવિવારે યોજાયો હતો. આ સીઝનમાં કરણ કુન્દ્રા અને એલ્વિશ યાદવની જોડી વિજેતા બની. કરણે જણાવ્યું કે આ શો દરમિયાન તેણે પહેલીવાર રસોડામાં પગ મૂક્યો હતો. શોની લોકપ્રિયતા અને મજેદાર કિસ્સાઓને કારણે દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Amitabh and Rekha: જ્યારે રેખા માટે અમિતાભ બચ્ચને એક વ્યક્તિને માર્યો હતો માર, કારણ જાણીને તમને થશે આશ્ચર્ય!

કરણ-એલ્વિસ ની જોડી બની વિજેતા

લાફ્ટર શેફ સીઝન 2માં કરણ કુન્દ્રા અને એલ્વિસ યાદવની જોડી ટ્રોફી જીતીને વિજેતા બની. આ જોડીની રસોઈ અને કેમિસ્ટ્રી એ દર્શકોનું દિલ જીતી લીધું. કરણે શો દરમિયાન રસોઈ શીખવાની મજા માણી અને કહ્યું કે આ શો તેમના માટે થેરાપી જેવો રહ્યો.


શોના પ્રથમ રનર-અપ તરીકે અલી ગોની અને રીમ શેખની જોડી રહી. તેમને શોની તરફથી ડાયમંડ સ્ટાર્સ એનાયત કરવામાં આવ્યા. સેમી ફિનાલે સુધી આ જોડી ટોચ પર હતી, પરંતુ ફિનાલે રાઉન્ડમાં કરણ-એલ્વિસ એ બાજી પલટાવી. લાફ્ટર શેફ સીઝન 2ને દર્શકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવ્યો. હવે દર્શકો ત્રીજા સીઝનની રાહ જોઈ રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ranveer Singh: કોર્ટના શરણે રણવીર સિંહ! ‘કાંતારા’ વિવાદમાં થયેલા કેસથી છુટકારો મેળવવા કરી કાનૂની લડાઈ શરૂ
Toxic Cast Update: રોકી ભાઈનો નવો પાવર! ‘ટોક્સિક’ માં જોડાયા આ બે દમદાર કલાકારો
KSBKBT 2 Update: મિહિરના પગ નીચેથી જમીન સરકી જશે! વૃંદાનું રહસ્ય ખુલતા જ તુલસી લેશે મોટો નિર્ણય; જાણો શું છે પરી-અજયના લગ્નનું કનેક્શન.
Vijay Rashmika Wedding: વિજય અને રશ્મિકાના ડેસ્ટિનેશન વેડિંગ! સત્તાવાર જાહેરાત બાદ કપલ ઉદયપુર જવા રવાના; લગ્નની તૈયારીઓ શરૂ
Exit mobile version