Site icon News Continuous Bureau | Mumbai

Madhuri dixit: માધુરી દીક્ષિત અચાનક ‘પુષ્પા 2’ ની ‘શ્રીવલ્લી’ માંથી બની મરાઠી મુલગી,અભિનેત્રી નો ડાન્સ જોઈ તમે પણ થઇ જશો તેના દીવાના

Madhuri dixit: માધુરી દીક્ષિત બોલિવૂડ ની ડાન્સ દિવા છે.માધુરી દીક્ષિતે ફરી એકવાર પોતાના ડાન્સ થી લોકોનું ધ્યાન ખેંચ્યું છે. માધુરી દીક્ષિતે એવો ડાન્સ કર્યો છે કે તમે પણ તેના વખાણ કરતા નહીં થાકો

madhuri dixit dance on marathi and pushpa 2 song mashup

madhuri dixit dance on marathi and pushpa 2 song mashup

News Continuous Bureau | Mumbai

Madhuri dixit: માધુરી દીક્ષિત બોલિવૂડ ની લોકપ્રિય અભિનેત્રી છે. માધુરી એ બોલિવૂડ ને ઘણી સફળ ફિલ્મો આપી છે. અભિનય ઉપરાંત માધુરી તેના ડાન્સ માટે પણ જાણીતી છે. 57 વર્ષ ની ઉંમરે પણ માધુરી તેના ડાન્સ થી યુવા અભિનેત્રીઓને શરમાવે છે. ફિલ્મો માં ઓછી જોવા મળતી માધુરી સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. માધુરી દીક્ષિતે ફરી એકવાર પોતાના ડાન્સ થી લોકોનું ધ્યાન ખેંચ્યું છે. માધુરી દીક્ષિતે એવો ડાન્સ કર્યો છે કે તમે પણ તેના વખાણ કરતા નહીં થાકો.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Mukesh ambani: ઈશા અંબાણી ની દીકરી આધ્યા પર પ્રેમ લૂંટાવતા જોવા મળ્યા મુકેશ અંબાણી, નાનું સાથે આ રીતે રમતી જોવા મળી તેમની દોહિત્રી

માધુરી દીક્ષિત નો ડાન્સ વિડીયો 

માધુરી દીક્ષિતે તેના ઇન્સ્ટાગ્રામ પર ડાન્સ વિડીયો શેર કર્યો છે. આ વિડીયો માં માધુરી પુષ્પા 2 ના ગીત ‘સામે સામે’ પર ડાન્સ કરતી જોવા મળી રહી છે અચાનક જ ‘સામે સામે’ માંથી તે મરાઠી ગીત ‘લજરા ના સાઝર મુખડા’ માં કન્વર્ટ થઇ જાય છે. આમ માધુરી એ ‘પુષ્પા 2’ના ટ્રેન્ડિંગ ગીત અને મરાઠી ગીત ના મૅશઅપ પર ડાન્સ કરતી જોવા મળી હતી. 


માધુરી એ આ ડાન્સ વિડીયો શેર કરતા લખ્યું, ‘જ્યારે શંકા હોય ત્યારે ખુલીને ડાન્સ કરો’.માધુરી ના આ વિડીયો ને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે એક ચાહકે લખ્યું છે, ‘તમે અદ્ભુત છો.’ બીજાએ લખ્યું,  ‘તમારાથી શ્રેષ્ઠ કોઈ ન હોઈ શકે’ 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Parineeti Chopra OTT Debut ‘શક’ નું ટ્રેલર રિલીઝ, પરિણીતિ ચોપરાએ કહ્યું આ ઓટીટી પર મારા દીકરાનું પણ ડેબ્યૂ છે, આખો પરિવાર સેટ પર પહોંચ્યો હતો
Rise and Fall Season 2 ‘રાઈઝ એન્ડ ફોલ સિઝન ૨’ થી વીરેન્દ્ર સહવાગની નવી પારી, આટલા સેલિબ્રિટીઝ વચ્ચે થશે પાવર અને પૈસાની જંગ
Madhubala Classic Song History ૬૧ વર્ષ જૂનું આ ક્લાસિકલ ગીત ગુજરાતી પ્લે માટે રચાયું હતું, જેને લતા મંગેશકરે અવાજ આપી અમર બનાવ્યું
TMKOC Club House App Live Quiz ટીએમકેઓસી (TMKOC) ક્લબ હાઉસ એપ પર લાઈવ ક્વિઝની ધૂમ, આ શહેર ની ફેમિલી બની વિનર
Exit mobile version