Site icon

Madhuri Dixit: માધુરી દીક્ષિતે ભાડે આપી તેની અંધેરી ની ઓફિસ, ઘર બેઠા ધક ધક ગર્લ કમાશે અધધ આટલા રૂપિયા

Madhuri Dixit: માધુરી દીક્ષિત પણ અન્ય સ્ટાર્સ ની જેમ પ્રોપર્ટી માં ઈન્વેસ્ટ કરતી રહે છે. હવે માધુરી એ તેની અંધેરી ની ઓફિસ ભાડે આપી છે તો ચાલો જાણીએ તેને ભાડા પેટે કેટલા રૂપિયા મળશે.

madhuri dixit has given her mumbai office on rent

madhuri dixit has given her mumbai office on rent

News Continuous Bureau | Mumbai 

Madhuri Dixit: માધુરી દીક્ષિત 90 ના દાયકા ની સફળ અભિનેત્રી રહી ચુકી છે. માધુરી હજુ પણ ફિલ્મોમાં સક્રિય છે. માધુરી છેલ્લે ભૂલ ભુલૈયા 3 માં જોવા મળી હતી.માધુરી દીક્ષિત પણ અન્ય સ્ટાર્સ ની જેમ પ્રોપર્ટી માં ઈન્વેસ્ટ કરતી રહે છે.માધુરી દીક્ષિત તેની મુંબઈ ઓફિસ દર મહિને 3 લાખ રૂપિયા ભાડે આપી રહી છે. આ ઓફિસ મુંબઈના અંધેરી વેસ્ટ વિસ્તારમાં છે અને તે એક ખાનગી કંપનીને ભાડે આપવામાં આવી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Saif and Ranbir viral video: રાજ કપૂર ની 100 મી જન્મજયંતિ ના ઉત્સવ દરમિયાન સૈફ અલી ખાન અને રણબીર કપૂર વચ્ચે એવું તે શું થયું કે કરીના ના પતિએ જોડ્યા હાથ

માધુરી એ ભાડે આપી ઓફિસ 

મીડિયા રિપોર્ટ મુજબ માધુરી ની ખાનગી કંપનીએ 9 લાખ રૂપિયાની જંગી સુરક્ષા આપી છે. આ સાથે પ્રથમ વર્ષનું માસિક ભાડું 3 લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે, જે બીજા વર્ષે વધીને 3.15 લાખ રૂપિયા થશે. આ ડીલથી અભિનેત્રીને નિયમિત આવકનો સ્ત્રોત મળશે. 


માધુરીએ લોઅર પરેલમાં સ્થિત તેનું લક્ઝરી એપાર્ટમેન્ટ ખરીદ્યું છે. તેણે આ એપાર્ટમેન્ટ માટે 48 કરોડ રૂપિયા ચૂકવ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

‘Dhurandhar 2 Trailer Out: ધુરંધર 2’ નું ટ્રેલર રિલીઝ: રણવીર સિંહનો ખતરનાક એક્શન અવતાર, બદલો લેવા માટે તૈયાર છે ‘ધુરંધરો’
Amitabh Bachchan Ayodhya Property: અમિતાભ બચ્ચને અયોધ્યામાં ૨.૬૭ એકર જમીન ખરીદી, રામ મંદિરથી છે આટલી નજીક; જાણો કિંમત અને લોકેશન
Priyanka Chopra: ગ્લોબલ આઈકોન પ્રિયંકા ચોપરા ઓસ્કારમાં મચાવશે ધૂમ! ભારત માટે ઐતિહાસિક ક્ષણ; જાણો ઓસ્કાર સેરેમનીમાં દેશી ગર્લને કયું મોટું કામ સોંપાયું?
Vijay Rashmika Wedding Cost: વિજય-રશ્મિકાના લગ્નનો રોયલ ઠાઠ! ૧૨ કરોડનો ખર્ચ અને કરોડોની ગોલ્ડ જ્વેલરી; સાઉથના સુપરસ્ટાર્સના મેગા વેડિંગની વિગતો લીક
Exit mobile version