Vijay devarakonda Mahakumbh 2025: સાઉથ નો આ સુપરસ્ટાર તેની માતા સાથે પહોંચ્યો પ્રયાગરાજ, મહાકુંભ માં લગાવી આસ્થાની ડૂબકી

Vijay devarakonda Mahakumbh 2025: મહાકુંભ નો આરંભ 13 જાન્યુઆરી થી થઇ ગયો છે. બોલિવૂડ ના ઘણા સેલેબ્સ અહીં ડૂબકી લગાવી ચુક્યા છે હવે સાઉથ નો આ સુપરસ્ટાર તેની માતા સાથે પ્રયાગરાજ પહોંચ્યો છે જ્યાં તેને સંગમ માં આસ્થા ની ડૂબકી લગાવી હતી.

by Zalak Parikh
mahakumbh 2025 vijay devarakonda take holy dip with his mother

News Continuous Bureau | Mumbai

Vijay devarakonda Mahakumbh 2025: મહાકુંભ નો આરંભ 13 જાન્યુઆરી થી થઇ ગયો છે.આ વખતે મહાકુંભ પ્રયાગરાજ માં યોજાયો છે.બોલિવૂડ ના ઘણા સેલેબ્સ અહીં ડૂબકી લગાવી ચુક્યા છે હવે સાઉથ નો આ સુપરસ્ટાર તેની માતા સાથે પ્રયાગરાજ પહોંચ્યો છે જ્યાં તેને સંગમ માં આસ્થા ની ડૂબકી લગાવી હતી.આ સાઉથ સુપરસ્ટાર બીજું કોઈ નહીં પરંતુ વિજય દેવરાકોંડા છે. વિજય તેની ફિલ્મ ‘વીડી ૧૨’ ની તૈયારી કરી રહ્યો છે. 

આ સમાચાર પણ વાંચો: Sushant singh rajput murder case: સુશાંત સિંહ રાજપૂત ના કેસ માં આવ્યો નવો વળાંક, મહારાષ્ટ્ર ના આ રાજકારણી સામે હાઇકોર્ટમાં દાખલ થઇ અરજી

વિજય દેવરાકોંડા એ મહાકુંભ માં લગાવી ડૂબકી 

વિજય દેવરાકોંડા તેની માતા સાથે પ્રયાગરાજ પહોંચ્યો હતો. એની તેને તેની ફિલ્મ વીડી 12 ના ટીઝર રિલીઝ પહેલા તેની માતા સાથે સંગમ માં ડૂબકી લગાવી હતી જેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)


વિજય દેવરાકોંડા પહેલા ઘણા સ્ટાર્સ મહાકુંભ માં આસ્થા ની ડૂબકી લગાવી ચુક્યા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More