Mahakumbh Traffic Update: મહાકુંભ મેળા તરફ આગળ વધતા વાહનોએ 200થી 300 કિ.મી. દૂરથી ટ્રાફીક જામ

Mahakumbh Traffic Update: પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભમાં રોજેરોજ શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી રહી છે. જેના કારણે પ્રયાગરાજમાં છેલ્લા એક અઠવાડિયાથી ટ્રાફિક જામ છે.

by kalpana Verat
Mahakumbh Traffic Update 300-km long snarls choke roads to Maha Kumbh, vehicles stranded for hours

News Continuous Bureau | Mumbai

Mahakumbh Traffic Update:

  • ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં શ્રદ્ધાળુઓનો ધસારો અસાધારણ રીતે વધવાથી ઠેર-ઠેર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે

  • મહાકુંભમાં લોકોની ભીડ વધતી રોકવા માટે વાહનોને રસ્તામાં જ અટકાવવામાં આવી રહ્યા છે.

  • વાહનો એટલી ધીમી ગતિએ આગળ વધી રહ્યા છે કે એક-બે કિ.મી. આગળ વધવામાં તેમને ચારથી પાંચ કલાકનો સમય લાગી રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : Pakistani pilgrims MahaKumbh :શ્રદ્ધા અને ભક્તિનું મહાસંગમ… પાકિસ્તાનથી આટલા શ્રદ્ધાળુઓનું એક જૂથ પહોંચ્યું મહાકુંભ, સંગમમાં ડૂબકી લગાવી..

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More