Site icon News Continuous Bureau

Malaika arora: સેલ્ફી લેવા આવેલા એક ફેને મલાઈકા અરોરા સાથે કર્યું એવું વર્તન કે ત્યાં ઉભેલા ગાર્ડ્સ પણ રહી ગયા સ્તબ્ધ, જુઓ વાયરલ વિડીયો

Malaika arora: બોલિવૂડ અભિનેત્રી મલ્લિકા અરોરા તેની બોલ્ડનેસ અને ફિટનેસ માટે જાણીતી છે 50 વર્ષ ની વયે પણ તે તેનાથી નાની અભિનેત્રીઓને ટક્કર આપે છે. હાલમાંજ મલાઈકા અરોરા ના એક વિડીયો એ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે. જેમાં એક વિકલાંગ અભિનેત્રી ના કમર પર હાથ રાખતો જોવા મળ્યો હતો

malaika arora fan puts hand on her waist actress reaction become talk of town

malaika arora fan puts hand on her waist actress reaction become talk of town

News Continuous Bureau | Mumbai

Malaika arora: બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા હાલ ઝલક દિખલાજા માં જોવા મળી રહી છે. આ દરમિયાન મલાઈકા નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં તેનો એક ફેન જે વિકલાંગ છે તે તેની સાથે સેલ્ફી લેતી વખતે મલાઈકા ની કમર પર હાથ રાખે છે આ જોઈ તેના સિક્યુરિટી ગાર્ડ પણ ચોંકી જાય છે. જો કે, અભિનેત્રીએ આ પરિસ્થિતિને ખૂબ જ શાંતિથી સંભાળી અને લોકોના દિલ જીતી લીધા.

Join Our WhatsApp Community

 

મલાઈકા અરોરા નો વિડીયો થયો વાયરલ 

મલાઈકા અરોરા તેના શૂટિંગ સેટની નજીક પાપારાઝી ને ફોટોગ્રાફ્સ આપી રહી હતી, આ દરમિયાન  તેનો એક વિકલાંગ ફેન તેની સાથે સેલ્ફી લેવા આવ્યો હતો. તસવીર ક્લિક કરતી વખતે આ ફેને મલાઈકા અરોરાની કમર પર હાથ રાખ્યો હતો. ત્યાં ઉભેલા મલાઈકાના સિક્યોરિટી ગાર્ડ પણ આ હરકત જોઈ ચોંકી ગયા અને તેમાંથી એક ગાર્ડે અભિનેત્રી ની કમર પરથી તે છોકરા નો હાથ ખસેડ્યો પણ આ છોકરાને રોક્યો. જો કે, અભિનેત્રીએ આ પરિસ્થિતિને ખૂબ જ શાંતિથી સંભાળી હતી.


મલાઈકા નો આ વિડીયો સોશિયલ મીડિઅય પર ધૂમ મચાવી રહ્યો છે. લોકો આ વીડિયોને પોતાની રીતે જોઈ રહ્યા છે અને તેના પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચોઃ Shahrukh khan Dunki: શાહરુખ ખાન ની ફિલ્મ ‘ડંકી’ એ એડવાન્સ બુકીંગ માં કરી અધધધ આટલા કરોડની કમાણી, ફિલ્મ ને યુએઈના સેન્સર બોર્ડ સ્ક્રીનિંગ દરમિયાન મળ્યું આ સન્માન

 

Asha Bhosle Music Institute Maharashtra: આશા ભોંસલેનું દાયકાઓ જૂનું સપનું હવે થશે સાકાર! દેવેન્દ્ર ફડણવીસે સંગીત પ્રેમીઓ માટે કરી મોટી જાહેરાત
Bhooth Bangla Update:અક્ષય કુમારની ‘ભૂત બંગલા’ પર સેન્સર બોર્ડની કાતર: આટલા સીન કપાયા અને ફિલ્મની લંબાઈ 10 મિનિટ ઘટાડાઈ
Yuzvendra Chahal in controversy: યુઝવેન્દ્ર ચહલ અને તાન્યા ચેટર્જી વચ્ચે શું છે કનેક્શન? અભિનેત્રીએ ચેટ જાહેર કરતા સોશિયલ મીડિયા પર શરૂ થઈ ચર્ચાઓ
Shreya Ghoshal Tribute to Asha Bhosle: શ્રેયા ઘોષાલના સુરે આશા ભોંસલેને શ્રદ્ધાંજલિ: સ્ટેજ પર ગીત ગાતા-ગાતા શ્રેયાની આંખો છલકાઈ, વીડિયો વાયરલ
Exit mobile version