મલાઈકા અરોરા (Malaika Arora) બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રી તેમજ સૌથી સ્ટાઇલિશ દિવા (Diva) છે.ખૂબ જ ફેશનેબલ અને સ્ટાઇલિશ મલાઈકા તેની અનોખી ફેશન સેન્સ અને ગ્રેસ માટે જાણીતી છે.
મલાઈકાએ (Malaika Arora) તાજેતરમાં જ ફેશન શોમાં હાજરી આપી હતી, જેમાં તેણે એથનિક વસ્ત્રો પહેર્યા હતા. મલાઈકાની આ તસવીરો પુણે ફેશન વીકની (Pune fashion week) છે.
મલાઈકા ટ્રેડિશનલ લહેંગા (traditional look) ચોલીમાં સુંદર લાગી રહી છે. આ ગુલાબી એમ્બ્રોઇડરીવાળા લહેંગા ચોલીમાં ચાહકો પોતાને મલાઈકાની સુંદરતાથી બચાવી શક્યા નથી.
તેણીએ લહેંગા સાથે વાળનો બન બનાવ્યો છે અને તેના ગળામાં ચોકર અને હાથમાં બ્રેસલેટ સાથે તેનો દેખાવ પૂર્ણ Look complite)કર્યો છે.
મલાઈકા પોતાની ફિટનેસ અને ફેશનને લઈને હંમેશા સભાન રહે છે. મલાઈકાની (Malaika Arora) આ તસવીરોને લાખો લોકોએ લાઈક કરી છે.