Site icon

Malhar thakar and Puja joshi: મલ્હાર ઠક્કરે લીધા પૂજા જોશી સાથે સાત ફેરા, છેલ્લો દિવસ ફેમ અભિનેતા ના લગ્ન ની તસવીરો થઇ વાયરલ

Malhar thakar and Puja joshi: મલ્હાર ઠક્કર અને પૂજા જોશી ગુજરાતી સિનેમા ના લોકપ્રિય કલાકારો છે. બંને લગ્ન ના બંધન માં બંધાયા છે સોશિયલ મીડિયા પર મલ્હાર અને પૂજા ના લગ્ન ની તસવીરો વાયરલ થઇ રહી છે.

malhar thakar puja joshi tie the knot pics viral

malhar thakar puja joshi tie the knot pics viral

News Continuous Bureau | Mumbai

Malhar thakar and Puja joshi: મલ્હાર ઠક્કર અને પૂજા જોશી ગુજરાતી સિનેમા ના લોકપ્રિય કલાકારો છે.ગઈકાલે મલ્હાર અને પૂજા એ સાત ફેરા લીધા હતા. મલ્હાર અને પૂજા એ વિધિ વિધાન સાથે લગ્ન કર્યા હતા. હવે કપલે તેમના સોશિયલ મીડિયા પર તેમના લગ્ન ની તસવીરો શેર કરી છે જે વાયરલ થઇ રહી છે.  

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Abhishek bachchan: અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા ના છૂટાછેડા ના સમાચાર પર મુકાયું પૂર્ણવિરામ! જુનિયર બી એ તેની પત્ની ના વખાણ માં કહી આવી વાત

મલ્હાર અને પૂજા ના લગ્ન ની તસવીરો 

મલ્હાર અને પૂજા બંને એ તેમના સોશિયલ મીડિયા પર તેમના લગ્ન ની તસવીરો શેર કરી છે. આ તસવીરો માં પૂજા જોશી પરંપરાગત લાલ લહેંગા ચોલી માં જોવા મળી રહી છે. દુલ્હનના પોશાકમાં પૂજા ખૂબ જ સુંદર લાગી રહી હતી. બીજી તરફ, મલ્હાર મેચિંગ પાઘડી સાથે આઈવરી રંગ ની શેરવાનીમાં એકદમ હેન્ડસમ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન બંને એકદમ ખુશ જોવા મળ્યા હતા.


મલ્હાર ઠક્કર અને પૂજા જોશી એ એકસાથે ઘણી ગુજરાતી ફિલ્મો અને સિરિયલો માં કામ કર્યું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Lockdown Hindi Release: ઓટીટી પર રિલીઝ થઈ અનુપમા પરમેશ્વરનની ફિલ્મ ‘લોકડાઉન’, જાણો ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે આ ઈમોશનલ ડ્રામા
Bigg Boss 19 Winner Gaurav Khanna: ગૌરવ ખન્નાને હજુ સુધી કેમ નથી મળી બિગ બોસની વિનિંગ એમાઉન્ટ? પ્રાઈઝ મની અને કાર વિશે અભિનેતાએ કર્યો મોટો ખુલાસો
‘Dhurandhar Song Shararat: સિંગર મધુબંતી બાગચી અને આદિત્ય ધર વચ્ચે શું થઈ હતી ડીલ? ‘શરારત’ ગીતના શૂટિંગ પહેલાની રસપ્રદ શરતનો ખુલાસો
Hansika Motwani Divorce: હંસિકા મોટવાની અને સોહેલ કથુરિયાના છૂટાછેડાના સમાચાર વાયરલ, જાણો લગ્નજીવનમાં તિરાડ અંગેના દાવા પાછળનું શું છે કારણ
Exit mobile version