Site icon News Continuous Bureau | Mumbai

Salman khan: સલમાન ખાન ને વધુ એક વખત મળી લોરેન્સ બિશ્નોઇ ના નામ ની ધમકી, પોલીસ કરી રહી છે તપાસ,જાણો શું છે સમગ્ર મામલો

Salman khan: સલમાન ખાન વધુ એક વખત ચર્ચામાં આવ્યો છે વાસ્તવ માં સલમાન ખાન મુંબઈ માં શૂટિંગ કરી રહ્યો હતો અને એક અજાણ્યો માણસ તેના શૂટિંગ સ્થળ પર પહોંચી લોરેન્સ બિશ્નોઇ ના નામ ની ધમકી આપી હતી.

News Continuous Bureau | Mumbai

Salman khan: સલમાન ખાન ને સતત લોરેન્સ બિશ્નોઇ ની ધમકીઓ મળી રહી છે. સલમાન ખાન ને વધુ એક વખત લોરેન્સ બિશ્નોઇ ના નામ ની ધમકી મળી હતી.વાસ્તવ માં સલમાન ખાન મુંબઈ માં શૂટિંગ કરી રહ્યો  હતો અને એક અજાણ્યો માણસ તેના શૂટિંગ સ્થળ પર પહોંચી લોરેન્સ બિશ્નોઇ ના નામ ની ધમકી આપી હતી.હાલ પોલીસે તે વ્યક્તિ ની ધરપકડ કરી છે અને તેની પુછપરછ ચાલુ છે.  

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Aishwarya and Abhishek video: ઐશ્વર્યા અને અભિષેક એ સાથે મળીને કરી હતી આરાધ્યા ના જન્મદિવસ ની ઉજવણી, સોશિયલ મીડિયા પર વાયરલ થયા વિડીયો

સલમાન ખાન ના સેટ પર ઘુસ્યો અજાણ્યો માણસ 

મીડિયા રિપોર્ટ મુજબ સલમાન ખાન મુંબઈ માં શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે શૂટિંગ સેટ પર એક અજાણ્યો વ્યક્તિ આવ્યો અને તેણે કહ્યું કે તે સલમાન ખાનને મળવા માંગે છે. તેણે પોતાને સલમાનનો પ્રશંસક જાહેર કર્યો, પરંતુ આ દરમિયાન જ્યારે સિક્યોરિટીએ તેને રોક્યો તો તેણે ગુસ્સામાં બિશ્નોઈનું નામ લીધું અને પૂછ્યું કે શું લોરેન્સ બિશ્નોઇ ને બોલાવું?


આ ઘટના બાદ અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી. આ વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને હાલમાં શિવાજી પાર્ક પોલીસ સ્ટેશનમાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Dhurandhar 2| ‘ધુરંધર 2’ નો એક એવો અંત જે ફિલ્મના ડાયરેક્ટરે પણ નહીં વિચાર્યો હોય! ફેન્સના AI વીડિયોએ ખોલ્યા રહસ્યો
Shah Rukh Khan Oscar Post| કિંગ ખાન ભાવુક! ઓસ્કર ટીમનો આભાર માનતા શાહરૂખે લખ્યું ‘આજે મને ગર્વ છે’, જાણો શું છે આખી વાત
Prakash Raj Controversy Ramayana| પ્રકાશ રાજે વટાવી હદ! રામલક્ષ્મણ વિશે એવું તે શું બોલ્યા કે મચ્યો ખળભળાટ
Sukesh Chandrashekhar| મહાઠગ સુકેશ ચંદ્રશેખરને જેકલીન આપશે સૌથી મોટો ફટકો! 200 કરોડના કેસમાં સરકારી સાક્ષી બનીને ખોલશે ઠગના રહસ્યો
Exit mobile version