News Continuous Bureau | Mumbai
ઘણી ટીવી સિરિયલોમાં દેખાઈ ચૂકેલી મેઘા ગુપ્તા(Megha Gupta) પણ બોલિવૂડની અભિનેત્રીઓને બોલ્ડનેસ(Boldness) ના મામલે ટક્કર આપે છે. મેઘા શાહરૂખ ખાન સાથે ફિલ્મ 'ફેન'માં (Fan)પણ જોવા મળી હતી. આ ફિલ્મમાં અભિનેત્રીએ પાયલનો રોલ કર્યો હતો. તાજેતરમાં જ મેઘા ગુપ્તાએ ધોધ નીચે (waterfall)નહાતી વખતે આવી તસવીરો સોશિયલ મીડિયા(social media) પર શેર કરી હતી, આ તસવીરો જોતાં જ વાયરલ થઈ ગઈ હતી.
આ તસવીરમાં મેઘા ગુપ્તા ધોધ નીચે નહાતી (waterfall)જોવા મળી રહી છે.
અભિનેત્રીએ બ્રાઉન કલરની મોનોકની(brown monokini) પહેરી છે.
ઝરણા નીચે સ્નાન કરતી વખતે અભિનેત્રી એ અલગ અલગ પોઝ (different pose)આપ્યા છે.
એક્ટ્રેસની આ તસવીરો પર ફેન્સ જોરદાર કોમેન્ટ(comment) કરી રહ્યા છે.ચાહકો ને તેની આ તસવીરો ખુબ જ પસંદ આવી રહી છે.
આ સમાચાર પણ વાંચો: વધુ એક સિતારો ખરી પડ્યો- આ સુપ્રસિદ્ધ સંતૂર વાદક અને સંગીતકારનું ગુરુગ્રામની હોસ્પિટલમાં થયું નિધન- શોકનો માહોલ