Site icon

Met Gala 2025: કિયારા ઉપરાંત શાહરુખ ખાને કર્યું મેટ ગાલા 2025 માં ડેબ્યુ, દિલજિત દોસાંજ એ પણ લૂંટી લાઈમલાઈટ

Met Gala 2025: ફેશનના ઓસ્કાર કહેવાતા મેટ ગાલામાં બોલીવૂડના સ્ટાર્સે ધૂમ મચાવી હતી. આ ઇવેન્ટ માં શાહરુખ ખાન અને કિયારા અડવાણી એ ડેબ્યુ કર્યું હતું તો બીજી તરફ દિલજીતનો મહારાજા લુક ચર્ચામાં રહ્યો હતો.

Met Gala 2025 shahrukh khan Gangsta Debut and Diljit Steals the Show

Met Gala 2025 shahrukh khan Gangsta Debut and Diljit Steals the Show

News Continuous Bureau | Mumbai

Met Gala 2025: મેટ ગાલા 2025 માં બોલીવૂડના અનેક સ્ટાર્સે ભાગ લીધો અને ફેશનના આ મહાકુંભમાં પોતાની છાપ છોડી. શાહરુખ ખાન એ ગેંગસ્ટા લુકમાં ડેબ્યૂ કરીને સૌને ચકિત કર્યા, બીજી તરફ, પંજાબી ગાયક દિલજીત દોસાંઝ એ મહારાજા ભૂપિન્દર સિંહને ટ્રિબ્યુટ આપતો લુક પહેરીને લાઈમલાઈટ ચોરી લીધી.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Babil Khan Viral Video: બાબીલ ખાન ના નિવેદન ને કારણે સોશિયલ મીડિયા પર મચ્યો હંગામો, દીકરા ના વાયરલ વિડીયો પર માતા સુતાપા એ આપી સ્પષ્ટતા

શાહરુખ ખાનનો મેટ ગાલામાં ગેંગસ્ટા અંદાજ

શાહરુખ ખાન  એ મેટ ગાલામાં પહેલીવાર ભાગ લીધો અને ડિઝાઇનર સબ્યસાચી  ના બ્લેક આઉટફિટમાં ગેંગસ્ટા  લુકમાં જોવા મળ્યા. તેણે ગળામાં “K” પેન્ડન્ટ પહેર્યું હતું અને હાથમાં રિંગ્સ સાથે પોતાનો સ્ટાઈલિશ અંદાજ બતાવ્યો. આ લુક પર આલિયા ભટ્ટ (Alia Bhatt)એ પણ “Legend” લખીને કમેન્ટ કરી હતી. 

દિલજીત દોસાંઝનો રાજાશાહી લુક

 


દિલજીત દોસાંઝ  એ મેટ ગાલામાં મહારાજા ભૂપિન્દર સિંહ ને ટ્રિબ્યુટ આપતો લુક પહેરીને સૌનું ધ્યાન ખેંચ્યું. તેમના રોયલ લુકને સોશિયલ મીડિયા પર ખૂબ વખાણ મળ્યા અને લોકો કહેતા જોવા મળ્યા કે “Punjabi છા ગયા ઓએ!”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Bollywood Trivia: એક ગીત અને ૮૦ ફિલ્મોના નામ! જાણો કમલ હાસનની એ બ્લોકબસ્ટર ફિલ્મ વિશે જેણે બોલીવુડમાં મચાવ્યો હતો ખળભળાટ
Dhurandhar 2 Advance Booking: રણવીર સિંહની ફિલ્મનું ૬૦ કરોડનું ધમાકેદાર બુકિંગ, શું ‘ધુરંધર 2’ બનાવશે ઇતિહાસનો સૌથી મોટો ઓપનિંગ રેકોર્ડ?
Made In Korea OTT Release: નેટફ્લિક્સ પર નંબર 1 પર ટ્રેન્ડ થઈ રહી છે આ તમિલ ફિલ્મ, જાણો શું છે ખાસિયત અને કેમ જોવા જેવી છે આ ફિલ્મ.
Abhishek Bachchan Siddharth Anand Film: અભિષેક બચ્ચનની કિસ્મત ખૂલી! સિદ્ધાર્થ આનંદ સાથેની નવી ફિલ્મની ચર્ચા તેજ; ‘કિંગ’ ના શૂટિંગ વચ્ચે થયો મોટો ખુલાસો
Exit mobile version