Metro In Dino OTT Release: થિયેટર માં ધૂમ મચાવી રહેલી મેટ્રો ઈન દીનો ના ઓટિટિ રિલીઝ ને લઈને આવ્યું મોટું અપડેટ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો ફિલ્મ

Metro In Dino OTT Release: અનુરાગ બસુ ની ફિલ્મ ‘મેટ્રો... ઇન દિનો’ને શાનદાર પ્રતિસાદ મળી રહ્યો છે. હવે ફિલ્મ ની ઓટિટિ રિલીઝ ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે.

by Zalak Parikh
Metro In Dino OTT Release When and Where to Watch Anurag Basu Romantic Drama Online

News Continuous Bureau | Mumbai

Metro In Dino OTT Release: ફિલ્મ ‘મેટ્રો… ઇન દિનો’  4 જુલાઈએ થિયેટરમાં રિલીઝ થઈ હતી અને હવે તેની ઓટીટી રિલીઝ  અંગે અપડેટ સામે આવ્યું છે. આ ફિલ્મ 2007ની ‘લાઈફ ઇન એ… મેટ્રો’ નું સ્પિરિચ્યુઅલ સીક્વલ છે. ફિલ્મમાં આધુનિક શહેરી જીવન અને સંબંધોની જટિલતાઓ દર્શાવવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો : Ankita and Vicky On Pregnancy Rumours: શું ખરેખર અંકિતા લોખંડે છે ગર્ભવતી? વિકી જૈન અને અભિનેત્રી એ તેના વ્લોગ માં કર્યો આ વાત નો ખુલાસો

ઓટીટી રિલીઝ ક્યારે અને કયા પ્લેટફોર્મ પર?

હાલમાં ફિલ્મની ઓટીટી રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી નથી, પરંતુ સામાન્ય રીતે ફિલ્મ થિયેટરમાં રિલીઝ થયા પછી 45 થી 60 દિવસમાં ઓટીટી પર આવે છે. એવી શક્યતા છે કે આ ફિલ્મ ઓગસ્ટના અંત અથવા સપ્ટેમ્બરના પ્રારંભમાં Netflix પર રિલીઝ થાય.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95)


આ ફિલ્મમાં આદિત્ય રોય કપૂર, સારા અલી ખાન, નીના ગુપ્તા, અનુપમ ખેર, કોંકણા સેન શર્મા , પંકજ ત્રિપાઠી, ફાતિમા સના શેખઅને અલી ફઝલજેવા દિગ્ગજ કલાકારો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More