Site icon News Continuous Bureau | Mumbai

Mirzapur 3: મિર્ઝાપુર 3 ના મેકર્સ ને લાગ્યો મોટો ઝટકો, રિલીઝ થયાના થોડા જ કલાકોમાં આ ઓનલાઇન પ્લેટફોર્મ પર લીક થઇ પંકજ ત્રિપાઠી ની સિરીઝ

Mirzapur 3: મિર્ઝાપુર 3 પ્રાઈમ વિડીયો પર રીલિઝ થઇ ગઈ છે. હવે રિલીઝ થયાના થોડા જ કલાકો માં આ સિરીઝ ઓનલાઇન લીક થઇ ગઈ છે જેને ધડાધડ લોકો ડાઉનલોડ કરીને જોઈ રહ્યા છે.

mirzapur 3 full series leaked online in hd

mirzapur 3 full series leaked online in hd

News Continuous Bureau | Mumbai

Mirzapur 3: મિર્ઝાપુર 3 એ પ્રાઈમ વિડીયો પર સ્ટ્રીમ થઇ ગઈ છે. આ સિરીઝ ને માત્ર પ્રાઈમ વિડીયો ના  સબસ્ક્રાઈબર જ જોઈ શકે છે. હવે આવી સ્થતિ માં મિર્ઝાપુર 3 ના મેકર્સ ને ઝટકો લાગ્યો છે.હવે રિલીઝ થયાના થોડા જ કલાકો માં આ સિરીઝ ઓનલાઇન લીક થઇ ગઈ છે જેને ધડાધડ લોકો ડાઉનલોડ કરીને જોઈ રહ્યા છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Anant and radhika wedding: અનંત અને રાધિકા ની સંગીત સેરેમની માં પરફોર્મ કરવા પહોંચ્યો આ આંતરરાષ્ટ્રીય પૉપ સિંગર, 7 વર્ષ બાદ કરી ભારતમાં એન્ટ્રી, જુઓ વિડીયો

મિર્ઝાપુર 3 થઇ ઓનલાઇન લીક 

મિર્ઝાપુર 3 ને કેટલાક લોકોએ ઓનલાઈન લીક કરી દીધું છે. જોકે કઈ વેબસાઈટ પર આ સિરીઝ લીક થઇ છે તેની માહિતી હજુ સુધી મળી નથી પરંતુ લોકો HD માં તમામ એપિસોડ ડાઉનલોડ કરીને જોઈ રહ્યા છે. સિરીઝ લીક થયા બાદ કાસ્ટ અને ક્રૂ બંનેને મોટો આંચકો લાગ્યો છે.


મિર્ઝાપુર 3 માં 10 એપિસોડ છે અને દરેક એપિસોડ 45 મિનિટનો છે. મુન્ના ભૈયાના મૃત્યુ પછી ગુડ્ડુ પંડિત તેની જગ્યાએ રાજ કરી રહ્યા છે અને કાલીન ભૈયાની પત્ની બીના ત્રિપાઠી તેમને સપોર્ટ કરી રહી છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Salman Khan health rumours સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અટકળો વચ્ચે સલમાન ખાનનો મોટો ખુલાસો, કહ્યું ‘મેં ૧૬ કિલો વજન ઘટાડ્યું છે’
Rashami Desai લાઇમલાઇટથી દૂર શું કરી રહી છે અભિનેત્રી રશ્મિ દેસાઈ? યુટ્યુબ પોડકાસ્ટ અને ટૉક શો દ્વારા કરી રહી છે મોટી કમાણી
Shah Rukh Khan London look શાહરૂખ ખાનના વાયરલ લંડન લુકે મચાવી ધમાલ અપકમિંગ ફિલ્મ ‘કિંગ’ના ટ્રાન્સફોર્મેશનને લઈને અટકળો શરૂ
Education of popular TV actresses અભિનયની સાથે એજ્યુકેશનમાં પણ અવ્વલ છે આ ટીવી સ્ટાર્સ, જાણો તમારી ફેવરિટ TV સ્ટાર્સનું ક્વોલિફિકેશન
Exit mobile version