Site icon

Mithun chakraborty: હોસ્પિટલમાંથી રજા મળતા પીએમ મોદી એ મિથુન ચક્રવર્તી સાથે કર્યું એવું કામ કે તમે પણ કહેશો બરાબર કર્યું

Mithun chakraborty: મિથુન ચક્રવર્તી ની તબિયત બગડતા તેને હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યો હતો. હવે તેની તબિયત સારી થતા તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. મિથુન ચક્રવર્તી એ જણાવ્યું કે તેને પીએમ મોદી એ ફોન કરી ને ઠપકો આપ્યો હતો.

mithun chakraborty discharge from hospital pm modi scolded him

mithun chakraborty discharge from hospital pm modi scolded him

News Continuous Bureau | Mumbai 

Mithun chakraborty: બોલિવૂડ નો દિગ્ગ્જ અભિનેતા મિથુન ચક્રવર્તી ને છાતીમાં તીવ્ર દુખાવાની ફરિયાદ બાદ તેમને કોલકાતાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે અભિનેતા ની હાલત સ્થિર છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ઘરે આવ્યા બાદ મિથુન ચક્રવર્તી એ જણાવ્યું કે તેને પીએમ મોદી નો ફોન આવ્યો હતો અને તેમને પીએમ મોદી ની વઢ પણ ખાવી પડી હતી. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :  Mithun chakraborty: મિથુન ચક્રવર્તી ની તબિયત માં થયો સુધારો, હોસ્પિટલ નો વિડીયો થયો વાયરલ, જાણો ક્યારે અભિનેતા ને હોસ્પિટલ માંથી આપવામાં આવશે રજા

 

મિથુન ચક્રવર્તી ને પીએમ મોદી એ લગાવી ફટકાર 

હોસ્પિટલમાંથી રજા મળતા મિથુન ચક્રવર્તી તેમના કોલકતા ના ઘરે પરત ફર્યા છે. હોસ્પિટલમાંથી બહાર આવતા એક ન્યુઝ એજન્સી ને કહ્યું કે, “કોઈ સમસ્યા નથી,” અભિનેતાએ પીટીઆઈને આપેલા નિવેદનમાં કહ્યું. હું એકદમ ઠીક છું. મારે ફક્ત મારી ખાવાની ટેવ પર નિયંત્રણ રાખવું પડશે. હું પણ ટૂંક સમયમાં કામ શરૂ કરીશ, કદાચ આવતીકાલથી જ.” આ સિવાય મિથુન ચક્રવર્તી એ કહ્યું, “પીએમ મોદીએ રવિવારે મને ફોન કરીને મારી તબિયત પૂછી હતી. મારી તબિયતનું ધ્યાન ન રાખવા બદલ તેમણે મને ઠપકો પણ આપ્યો હતો.

Navika Kotia: શ્રીદેવીની ઓન-સ્ક્રીન દીકરી નવિકા કોટિયા કરશે લગ્ન, કરોડપતિ બિઝનેસમેન સાથે બંધાયો સંબંધ
Taarak Mehta Ka Ooltah Chashmah: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેનનું કમબેક, ટપુના નિવેદનથી માહોલ ગરમાયો
Aishwarya Rai bachchan: શ્રી સત્ય સાઈ બાબાના શતાબ્દી સમારોહમાં ઐશ્વર્યા રાય બચ્ચન નું પ્રેરક સંબોધન: PM મોદીના આશીર્વાદ લીધા
120 Bahadur: ફરહાન અખ્તરની ફિલ્મ ‘120 બહાદુર’ મુશ્કેલીમાં, સેન્સર સર્ટિફિકેટ સામે દાખલ અરજી પર આ તારીખે થશે સુનાવણી
Exit mobile version