Site icon News Continuous Bureau | Mumbai

બોલીવુડના ડિસ્કો ડાન્સર મિથુન ચક્રવર્તી પણ હવે કરશે  ઓટીટી પ્લેટફોર્મ પર ડેબ્યુ, અભિનેતા સાથે વેબ સીરીઝમાં આ અભિનેત્રી પણ જોવા મળશે; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 8 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

બુધવાર.

બોલિવુડના ડિસ્કો ડાન્સર મિથન ચક્રવર્તી  હાલ ફિલ્મોમાં ઓછા જાેવા મળી રહ્યા છે.જાેકે ઘણા શોમાં નિર્ણાયક તરીકે હિસ્સો લેતા જાેવા મળે છે. હવે સમાચાર છે કે, મિથુન ચક્રવર્તી ડિજિટલ પ્લેટફોર્મ પર ડેબ્યુ કરી રહ્યા છે.  મિથુને હાલ જ એક વેબ સીરીઝ સાઇન કરી છે. જેમાં તેની સાથે શ્રુતિ હાસન પણ જાેવા મળવાની છે. શ્રુતિની પણ આ પહેલી જ વેબ સીરીઝ છે.  કહેવાય છે કે, મુકુલ અભ્યંકર આ સીરીઝનું દિગ્દર્શન કરી રહ્યો છે. જેને સિદ્ધાર્થ મલ્હોત્રાએ પ્રોડયુસ કરી છે. આ વેબ સીરીઝનું શૂટિંગ હાલમાં જ પુરુ થયું છે.  આ વેબ સીરીઝમાં મિથુન અને શ્રુતિ ઉપરાંત અર્જુન બાજવા, ગૌહર ખાન અને સત્યજીત દુબે પણ મહત્વના રોલમાં જાેવા મળશે. આ વેબ સીરીઝ લેખક રવિ સુબ્રહ્મણ્યની વાર્તા પર આધારિત છે જેને ૨૦૨૨ના પ્રથમ છ મહિનાની અંદર રિલીઝ કરવાની યોજના છે.

સલમાન ખાનના લાઈવ શોની ટુરમાં જેકલિન ફનાર્ન્ડિસનું પત્ત્તુ કટ, હવે તેની જગ્યાએ આ અભિનેત્રી  ગોઠવાઈ ગયાની ચર્ચા; જાણો વિગતે

Dhurandhar 2| ‘ધુરંધર 2’ નો એક એવો અંત જે ફિલ્મના ડાયરેક્ટરે પણ નહીં વિચાર્યો હોય! ફેન્સના AI વીડિયોએ ખોલ્યા રહસ્યો
Shah Rukh Khan Oscar Post| કિંગ ખાન ભાવુક! ઓસ્કર ટીમનો આભાર માનતા શાહરૂખે લખ્યું ‘આજે મને ગર્વ છે’, જાણો શું છે આખી વાત
Prakash Raj Controversy Ramayana| પ્રકાશ રાજે વટાવી હદ! રામલક્ષ્મણ વિશે એવું તે શું બોલ્યા કે મચ્યો ખળભળાટ
Sukesh Chandrashekhar| મહાઠગ સુકેશ ચંદ્રશેખરને જેકલીન આપશે સૌથી મોટો ફટકો! 200 કરોડના કેસમાં સરકારી સાક્ષી બનીને ખોલશે ઠગના રહસ્યો
Exit mobile version