સબ્યાસાચી ના નવા કપડા અને તોય મોઢું ચડી ગયું. આ મોડેલના ફોટો જોઈને યુઝર્સના મોં મચકોડાયા…

સબ્યસાચીની સાડીઓ અને જ્વેલરીની જાહેરાતને ટ્વિટર પર મોડલના 'ચઢેલા મોઢા' પર ટ્રોલ કરવામી આવી રહી છે.

by Zalak Parikh
model expression while wearing sabyasachi bridal attire goes viral

News Continuous Bureau | Mumbai

સબ્યસાચી મુખર્જી બોલિવૂડની દુલ્હનોની ફેવરિટ છે: દીપિકા પાદુકોણ, કેટરિના કૈફથી લઈને અનુષ્કા શર્મા બધાએ તેમના લગ્નના કપડાં માટે આ ડિઝાઈનર ને પસંદ કરે છે. આથી, સબ્યસાચીનો પોશાક પહેરવો એ એક લ્હાવો માનવામાં આવે છે. જો કે, તેના તાજેતરના કલેક્શનમાંના એકને લોકો ઓનલાઈન મજાક ઉડાવી રહ્યા છે. સબ્યસાચીના લેટેસ્ટ કલેક્શનની એક તસવીરની ભારે ટીકા થઈ રહી છે અને તેનું કારણ હતું તેની મોડેલ નું ચઢેલું મોઢું.

 

View this post on Instagram

 

A post shared by Sabyasachi (@sabyasachiofficial)

લોકો એ આપી આવી પ્રતિક્રિયા 

એક ટ્વિટર યુઝરે મજાક કરી અને લખ્યું “યાર, તેણીને ખરેખર સબ્યસાચી પહેરવાનું પસંદ નથી,”.

બીજા  ટ્વિટર યુઝરે લખ્યું, “તમે સબ્યસાચીને પહેરીને પણ ઉદાસ થઈ શકો છો.”

અન્ય એકે લખ્યું,  ‘જ્યારે સબ્યસાચી તમને તમારા લગ્ન માટે તૈયાર કર્યા પછી બિલ આપે ત્યારે’

 

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More