News Continuous Bureau | Mumbai સબ્યસાચી મુખર્જી બોલિવૂડની દુલ્હનોની ફેવરિટ છે: દીપિકા પાદુકોણ, કેટરિના કૈફથી લઈને અનુષ્કા શર્મા બધાએ તેમના લગ્નના કપડાં માટે આ ડિઝાઈનર ને પસંદ કરે છે. આથી, સબ્યસાચીનો પોશાક પહેરવો એ એક લ્હાવો માનવામાં આવે છે. જો કે, તેના તાજેતરના કલેક્શનમાંના એકને લોકો ઓનલાઈન મજાક ઉડાવી રહ્યા છે. સબ્યસાચીના લેટેસ્ટ કલેક્શનની એક તસવીરની ભારે… Continue reading સબ્યાસાચી ના નવા કપડા અને તોય મોઢું ચડી ગયું. આ મોડેલના ફોટો જોઈને યુઝર્સના મોં મચકોડાયા…
