News Continuous Bureau | Mumbai
સબ્યસાચી મુખર્જી બોલિવૂડની દુલ્હનોની ફેવરિટ છે: દીપિકા પાદુકોણ, કેટરિના કૈફથી લઈને અનુષ્કા શર્મા બધાએ તેમના લગ્નના કપડાં માટે આ ડિઝાઈનર ને પસંદ કરે છે. આથી, સબ્યસાચીનો પોશાક પહેરવો એ એક લ્હાવો માનવામાં આવે છે. જો કે, તેના તાજેતરના કલેક્શનમાંના એકને લોકો ઓનલાઈન મજાક ઉડાવી રહ્યા છે. સબ્યસાચીના લેટેસ્ટ કલેક્શનની એક તસવીરની ભારે ટીકા થઈ રહી છે અને તેનું કારણ હતું તેની મોડેલ નું ચઢેલું મોઢું.
View this post on Instagram
લોકો એ આપી આવી પ્રતિક્રિયા
Man she really doesn’t like wearing Sabyasachi pic.twitter.com/b8GmGVnRJX
— Shambhav Sharma (@shambhav15) April 6, 2023
એક ટ્વિટર યુઝરે મજાક કરી અને લખ્યું “યાર, તેણીને ખરેખર સબ્યસાચી પહેરવાનું પસંદ નથી,”.
You could wear a sabyasachi and still be unhappy pic.twitter.com/kv0y9dkpVB
— Vaibhavi (@justvaibhavi) April 7, 2023
બીજા ટ્વિટર યુઝરે લખ્યું, “તમે સબ્યસાચીને પહેરીને પણ ઉદાસ થઈ શકો છો.”
When Sabyasachi gives you the bill after dressing you up for your wedding pic.twitter.com/FMSxFVXhPz
— Dr Kiran Kumar Karlapu (@scarysouthpaw) April 6, 2023
અન્ય એકે લખ્યું, ‘જ્યારે સબ્યસાચી તમને તમારા લગ્ન માટે તૈયાર કર્યા પછી બિલ આપે ત્યારે’