Site icon

Mogambo Costume: મિસ્ટર ઇન્ડિયા માં મોગેમ્બો ના લુકને તૈયાર થવામાં લાગ્યા હતા આટલા દિવસ, અમરીશ પુરીના આ કોસ્ટ્યુમ માટે ખર્ચાયા 35,000

Mogambo Costume: મિસ્ટર ઇન્ડિયા’ના આઇકોનિક વિલન મોગેમ્બો ના લુક પાછળ છુપાયેલી છે ડિઝાઇન અને મહેનતની રસપ્રદ કહાની

Mogambo Costume Took 7 Days to Create; Amrish Puri’s Iconic Look Cost 35,000

Mogambo Costume Took 7 Days to Create; Amrish Puri’s Iconic Look Cost 35,000

News Continuous Bureau | Mumbai

Mogambo Costume: 1987માં રિલીઝ થયેલી શેખર કપૂર ની ફિલ્મ ‘મિસ્ટર ઇન્ડિયા’  માં અમરીશ પુરી દ્વારા ભજવાયેલ મોગેમ્બો નું પાત્ર આજે પણ લોકોના મનમાં જીવંત છે. મોગેમ્બોનો આઇકોનિક લુક તૈયાર કરવામાં 7 દિવસ લાગ્યા હતા અને ડિઝાઇનર માધવ અગસ્તી એ 25,000 ફી લીધી હતી. ફિલ્મના નિર્માતા બોની કપૂરે  તેમની કારીગરીથી ખુશ થઈને 10,000નું વધારાનું ઇનામ પણ આપ્યું.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Satish Shah Prayer Meet: સતીશ શાહની પ્રેયર મીટમાં પત્ની મધુ શાહ થઇ ભાવુક, રૂપાલી ગાંગુલીએ મીડિયા ને કરી આવી વિનંતી

મોગેમ્બોનો લુક કેવી રીતે બન્યો?

માધવ અગસ્તીએ પોતાની પુસ્તક Stitching Stardom: For Icons, On and Off Screensમાં લખ્યું છે કે શેખર કપૂર અને બોની કપૂર તેમની દુકાન પર આવ્યા હતા અને મોગેમ્બો માટે વિલન લુક તૈયાર કરવાની માંગ કરી હતી. લુકમાં વિદેશી તાનાશાહ અને દેશી જમીનદારનો મિક્સ ટચ હોવો જોઈએ એવું જણાવ્યું હતું. બ્લેક કોટ પર ગોલ્ડન મોનોગ્રામ, ફ્રિલ શર્ટ અને લાંબા બૂટ સાથે મોગેમ્બોનો લુક તૈયાર થયો. જ્યારે અમરીશ પુરીએ પહેલી વાર મોગેમ્બોનો કોસ્ટ્યુમ પહેર્યો, ત્યારે તેઓ ખૂબ જ શાનદાર લાગતા હતા. માધવ અગસ્તી અનુસાર, પુરી સાહેબના મોઢેથી તરત જ નીકળ્યું – “મોગેમ્બો ખુશ હુઆ!” આ ડાયલોગ આજે પણ બોલીવૂડના સૌથી યાદગાર પળોમાંથી એક છે.


મોગેમ્બો માત્ર એક પાત્ર નહીં, પણ બોલીવૂડના વિલન લુકમાં એક કલ્ટ સ્ટેટસ ધરાવે છે. અમરીશ પુરીની ડાયલોગ ડિલિવરી, પાવરફુલ અભિનય અને ખાસ લુકને કારણે મોગેમ્બો આજે પણ લોકોના મનમાં જીવંત છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Kalpana Iyer Dance Video: ઉંમર તો માત્ર એક આંકડો છે! કલ્પના અય્યરે ફરી જીવંત કર્યો ‘રંબા હો’ નો ક્રેઝ; ડાન્સ વીડિયો જોઈ બોલિવૂડ સેલેબ્સ પણ કરી રહ્યા છે પ્રશંસા
Mardaani 3 Box Office Collection Day 1:સની દેઓલના તોફાન સામે ઝુકી નહીં રાની મુખર્જી! ‘મર્દાની 3’ એ મુંબઈમાં મેળવ્યો જોરદાર રિસ્પોન્સ, જાણો પહેલા દિવસના આંકડા
Gandhi Talks Movie Review:‘ગાંધી ટોક્સ’ રિવ્યુ: ડાયલોગ વગર પણ ઘણું કહી જાય છે વિજય સેતુપતિની ફિલ્મ; એ.આર. રહેમાનનું સંગીત અને શાનદાર અભિનય જીતશે દિલ
R Madhavan: શું તમે જાણો છો? આર. માધવન એક્ટિંગ પહેલા આર્મીમાં ઓફિસર બનવાના હતા; જાપાનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રચ્યો હતો ઈતિહાસ
Exit mobile version