ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 23 ફેબ્રુઆરી 2022
બુધવાર
ભોજપુરી ઈન્ડસ્ટ્રીની ફેમસ એક્ટ્રેસ મોનાલિસા ઈન્ટરનેટની દુનિયામાં પોતાની બોલ્ડ તસવીરો કોઈપણ સંકોચ વગર શેર કરતી રહે છે. અભિનેત્રી ભલે ભોજપુરી ઇન્ડસ્ટ્રીમાં એટલી સક્રિય ન હોય, પરંતુ તે સોશિયલ મીડિયા પર ચાહકોની વચ્ચે લાઇમલાઇટમાં રહેવાનું સારી રીતે જાણે છે. આવી સ્થિતિમાં, મોનાલિસાએ ક્રોપ ટોપ સાથે ડેનિમ શોર્ટ્સમાં ઘણા બોલ્ડ ફોટા શેર કરીને ચાહકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે.

આ ફોટોઝ ક્લિક કરતી વખતે મોનાલિસા એક પછી એક કિલર પોઝ આપતી જોવા મળે છે. મોનાલિસાના આ તમામ ફોટા ઇન્ટરનેટ પર આગ લગાવી રહ્યા છે.

ખુલ્લા વાળ સાથે સોફા પર બેઠેલી મોનાલિસા પોતાની સ્ટાઈલથી કોઈને પણ ઘાયલ કરી શકે છે.

મોનાલિસાની આ સ્ટાઈલને જોયા બાદ ફેન્સ સોશિયલ મીડિયા પર તેના વખાણ કરી રહ્યા છે.

આ તમામ ફોટોમાં મોનાલિસાની સ્ટાઈલ જોઈને તમને પણ નશો ચડી જશે. અભિનેત્રીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બોલ્ડ ફોટાઓથી ભરેલું છે.

ભોજપુરી ઉપરાંત, મોનાલિસા હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને ઉડિયા જેવી ઘણી ભાષાઓની ફિલ્મોમાં પણ જોવા મળી છે.