ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 ડિસેમ્બર 2021
સોમવાર
ટીવી અને ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા એક્ટિંગની સાથે તેની સ્ટાઇલ માટે પણ જાણીતી છે. હવે મોનાલિસાએ એક ફોટોશૂટ કરાવ્યું છે જેમાં તે પહેલા કરતા વધુ ગ્લેમરસ લાગી રહી છે. આ વખતે મોનાલિસાએ શોર્ટ ડ્રેસમાં ધૂમ મચાવી છે. મોનાલિસાની આ તસવીરો જોરદાર વાયરલ થઈ રહી છે.
મોનાલિસાએ દરિયા કિનારાની આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેને જોઈને લોકો તેમના દિવાના થઈ ગયા છે.
આ તસવીરોમાં મોનાલિસા પરફેક્ટ બીચ લુકમાં જોવા મળી રહી છે, તેણે ડીપ નેક શોર્ટ ડ્રેસ પહેર્યો છે.
વાદળી રંગનો ફ્લોરલ ડ્રેસ એટલો બોલ્ડ છે કે તેનું પરફેક્ટ ફિગર લોકોને આકર્ષી રહ્યું છે.
આ ડ્રેસ સાથે મોનાલિસાએ બે ચોટી બનાવી છે, જે તેના લૂક ને પરફેક્ટ બનાવે છે.
આ સાથે તેણીએ જ્વેલરી તરીકે કાનમાં હૂપ પહેર્યા છે. તડકાથી બચવા તેણે આંખો ઉપર મરક્યુરી સનગ્લાસ પહેર્યા છે .
સુષ્મિતા સેન નહીં,પરંતુ આ અભિનેત્રી ભજવવાની હતી ‘આર્યા’ માં મુખ્ય ભૂમિકા; જાણો વિગત