Site icon

Mufasa the lion king: શાહરુખ ખાન ના નાના દીકરા અબરામ ખાન ના હાથ લાગ્યો આ મોટો પ્રોજેક્ટ, પહેલીવાર સાથે આવી પિતા-દીકરા ની ત્રિપુટી

Mufasa the lion king: શાહરુખ ખાન ના નાના દીકરા અબરામ ને એક મોટો પ્રોજેક્ટ મળ્યો છે જેમાં પહેલીવાર શાહરુખ ખાન, આર્યન ખાન અને અબરામ સાથે કામ કરશે.

mufasa the lion king shah rukh khan aryan khan and abram khan come together

mufasa the lion king shah rukh khan aryan khan and abram khan come together

News Continuous Bureau | Mumbai

Mufasa the lion king: શાહરુખ ખાન નો મોટો દીકરો આર્યન ખાન કરણ જોહર ની ફિલ્મ કભી ખુશી કભી ગમ માં બાળકલાકર તરીકે ડેબ્યુ  તેમજ આર્યન તેની વેબ સિરીઝ સ્ટારડમ ને લઈને પણ ચર્ચામાં છે તો બીજી તરફ શાહરુખ ખાન ની દીકરી સુહાના ખાન પણ ઝોયા અખ્તર ની ફિલ્મ ધ આર્ચીઝ થી બોલિવૂડ માં ડેબ્યુ કરી ચુકી છે. હવે શાહરુખ ખાન ના નાના દીકરા અબરામ ના હાથ માં પણ મોટો પ્રોજેક્ટ આવ્યો છે જેમાં પહેલીવાર શાહરુખ ખાન, આર્યન ખાન અને અબરામ ખાને સાથે કામ કર્યું છે. અબરામે તેના ભાઈ આર્યન અને પિતા શાહરૂખ ખાન સાથે હોલીવુડ ફિલ્મ ‘મુફાસાઃ ધ લાયન કિંગ’માં કામ કર્યું છે..

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Viral video: એક જ મંચ પર જોવા મળ્યા અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન અને સલમાન ખાન, બોલિવૂડ સુપરસ્ટાર્સ નો જૂનો વિડીયો જોઈ તમે પણ ઝૂમી ઉઠશો

શાહરુખ ખાન તેના બંને દીકરા આર્યન અને અબરામ સાથે કર્યું કામ  

હોલીવુડ ફિલ્મ ‘મુફાસાઃ ધ લાયન કિંગ’ નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાને મુફાસાના પાત્રને અવાજ આપ્યો છે, જયારે કે આર્યન ખાને સિમ્બા ના પાત્રને પોતાનો અવાજ આપ્યો છે, અબરામ ખાને યંગ મુફાસાના પાત્રને પોતાનો અવાજ આપ્યો છે.બીજી તરફ સંજય મિશ્રાએ પુમ્બાના પાત્રને અને શ્રેયસ તલપડે એ ટિમોનના પાત્રને પોતાનો અવાજ આપ્યો છે.


તમને જણાવી દઈએ કે, ‘મુફાસાઃ ધ લાયન કિંગ’ ફિલ્મ નું નિર્દેશન ઓસ્કાર વિજેતા નિર્દેશક બેરી જેનકિન્સ દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 20 ડિસેમ્બરે અંગ્રેજી, હિન્દી, તમિલ અને તેલુગુ ભાષાઓમાં 2D અને 3Dમાં રિલીઝ થશે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ranveer Singh: કોર્ટના શરણે રણવીર સિંહ! ‘કાંતારા’ વિવાદમાં થયેલા કેસથી છુટકારો મેળવવા કરી કાનૂની લડાઈ શરૂ
Toxic Cast Update: રોકી ભાઈનો નવો પાવર! ‘ટોક્સિક’ માં જોડાયા આ બે દમદાર કલાકારો
KSBKBT 2 Update: મિહિરના પગ નીચેથી જમીન સરકી જશે! વૃંદાનું રહસ્ય ખુલતા જ તુલસી લેશે મોટો નિર્ણય; જાણો શું છે પરી-અજયના લગ્નનું કનેક્શન.
Vijay Rashmika Wedding: વિજય અને રશ્મિકાના ડેસ્ટિનેશન વેડિંગ! સત્તાવાર જાહેરાત બાદ કપલ ઉદયપુર જવા રવાના; લગ્નની તૈયારીઓ શરૂ
Exit mobile version