Naagin 7: પ્રિયંકા ચહર ચૌધરી કે ઈશા માલવિયા નહીં પરંતુ આ અભિનેત્રી બનશે એકતા કપૂર ની નાગિન!, નામ જાણી તમને પણ લાગશે નવાઈ

Naagin 7: એકતા કપૂર એ જ્યારથી નાગિન 7 ની જાહેરાત કરી છે ત્યારથી તેની લીડ અભિનેત્રી વિશે અટકળો ચાલી રહી છે. પહેલા પ્રિયંકા ચહર ચૌધરી અને ઈશા માલવિયા ના નામ સામે આવી ચુક્યા છે હવે આ બંને ને પાછળ છોડી આ અભિનેત્રી બની શકે છે એકતા કપૂર ની નાગિન.તો ચાલો જાણીયે કોણ છે તે અભિનેત્રી

by Zalak Parikh
naagin 7 avika gor may play lead role in ekta kapoor show

News Continuous Bureau | Mumbai

Naagin 7: એકતા કપૂર નાગિન ની સીઝન 7 લઈને આવી રહી છે. એકતા કપૂર એ જ્યારથી નાગિન 7 ની જાહેરાત કરી છે ત્યારથી તેની લીડ અભિનેત્રી વિશે અટકળો ચાલી રહી છે.પહેલા પ્રિયંકા ચહર ચૌધરી અને ઈશા માલવિયા ના નામ સામે આવી ચુક્યા છે. હવે આ બંને ને પાછળ છોડી આ અભિનેત્રી બની શકે છે એકતા કપૂર ની નાગિન.તો ચાલો જાણીયે કોણ છે તે અભિનેત્રી.

આ સમાચાર પણ વાંચો: Kiara Advani and Sidharth Malhotra: માતા પિતા બનવા જઈ રહ્યા છે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી, ખાસ અંદાજ માં કરી ગર્ભાવસ્થાની જાહેરાત

અવિકા ગોર બનશે એકતા કપૂર ની નાગિન?

મીડિયા રિપોર્ટ મુજબ બાલિકા વધુની આનંદી એટલે કે અવિકા ગોર નાગિન 7 માં મુખ્ય ભૂમિકા ભજવવા માટે સૌથી આગળ હોવાનું કહેવાય છે. જો નિર્માતાઓની તેની સાથેની વાતચીત અંતિમ સ્વરૂપ પામશે, તો તે નાગિન તરીકે દર્શકોનું મનોરંજન કરતી જોવા મળશે.જોકે, નિર્માતાઓ દ્વારા હજુ સુધી કંઈપણ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું નથી.

 

View this post on Instagram

 

A post shared by GossipsTV (GTv) (@gossipstv72155)


નાગિનની છેલ્લી સીઝન વિશે વાત કરીએ તો, તેજસ્વી પ્રકાશ નાગિન 6 માં મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More